બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / મનોરંજન / Shahrukh Khan held AskSRK session fans ask funny question

AskSRK / એક ચાહકે શાહરૂખ પાસે છોકરી પટાવાની ટિપ્સ માંગી તો, આપ્યો એવો જડબાતોડ જવાબ કે તેની બોલતી કરી દીધી બંધ

Noor

Last Updated: 11:35 AM, 1 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની ફેન ફોલોઈંગ દુનિયાભરમાં જબરદસ્ત છે. ત્યારે એક ફેને શાહરૂખને પૂછ્યો એવો સવાલ કે શાહરૂખને ગમ્યો નહીં અને કિંગ ખાને આપ્યો જડબાતોડ જવાબ.

  • શાહરૂખ ખાનની ફેન ફોલોઈંગ દુનિયાભરમાં જબરદસ્ત છે
  • ફેને શાહરૂખને પૂછ્યો એવો સવાલ કે શાહરૂખને ગમ્યો નહીં
  • ચાહકે શાહરૂખ પાસે છોકરી પટાવાની ટિપ્સ માંગી

ઉલ્લેખનીય છે કે લોકો શાહરૂખ ખાનની ફિલ્મોની પણ આતુરતાથી રાહ જોતા હોય છે. એ જુદી વાત છે કે છેલ્લા કેટલાક સમયથી શાહરૂખની ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાણી કરી શકી નથી, પરંતુ તેનાથી તેની ફેન ફોલોઈંગમાં કોઈ કમી નથી આવી. કિંગ ખાને બુધવારે ટ્વિટર પર AskSRK સેશન હોસ્ટ કર્યુંહતું. આમાં ચાહકોએ તેને મજેદાર પ્રશ્નો પૂછ્યા હતા અને કિંગ ખાને પણ તેના રસપ્રદ જવાબો આપ્યા હતા.

એક છોકરાએ શાહરૂખ પાસે છોકરીને પટાવાની ટિપ્સ માંગી તો કદાચ શાહરૂખને ગમ્યું નહીં અને તેને જડબાતોડ જવાબ આપતા શાહરૂખે કહ્યું કે સૌથી પહેલાં તો આ પટાવવું શબ્દનો ઉપયોગ કરવાનું બંધ કરી દો અને છોકરીઓ પ્રત્યે સન્માન રાખો. જ્યારે એક અન્ય યુઝરે શાહરૂખને પૂછ્યું કે તેને બાથરૂમમાં આટલો સમય કેમ લાગે છે. તે એવું તો શું કરે છે અંદર તો જવાબ આપતા શાહરૂખે કહ્યું, તમને વીડિયો મોકલી દઈશ. તમારી જિજ્ઞાસા અને શીખાવાની ધગશ હૃદયસ્પર્શી છે. 

શાહરૂખ ખાન સતત સોશિયલ મીડિયા પર આવા સવાલોના જવાબ આપતો રહે છે. જ્યાં આજે તેણે 15થી વધુ લોકોના પ્રશ્નોના જવાબ આપ્યા. શાહરૂખ ખાને છેલ્લે ફેન્સને અલવિદા કહેતા લખ્યું, 'હવે મારે જવું જોઈએ નહીં તો એવું લાગશે કે મને કંઇપણ કરવામાં કોઈ રસ નથી. દરેકના સમય અને ધૈર્ય માટે આભાર અને જવાબ વિના નિરાશ ન થતાં. આ મારા તરફથી થોડું સ્વાર્થી લાગશે પરંતુ એવું નથી, પરંતુ હું આ મારા માટે કરું છું અને મારે કહેવું પડશે કે મારી પાસે મસ્તી માટે સમય હતો. તમને બધાને પ્રેમ અને કૃપા કરીને સુરક્ષિત રહો.'

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ