બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / મનોરંજન / બોલિવૂડ / shah rukh khan is back in mumbai after minor surgery

બોલિવૂડ / VIDEO: એક્સિડેન્ટના અહેવાલો વચ્ચે મુંબઈ પહોંચ્યો સુપરસ્ટાર શાહરુખ ખાન, ફેન્સે લીધો રાહતનો શ્વાસ

Arohi

Last Updated: 12:44 PM, 5 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Shah Rukh Khan: બોલિવુડ એક્ટર શાહરૂખ ખાન, મુંબઈ પરત આવી ગયા છે અને તેમના ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. હાલમાં જ એવી ખબર આવી હતી કે તે અમેરિકામાં શૂટિંગ વખતે ઘાયલ થયા હતા.

  • મુંબઈ પરત ફર્યા શાહરૂખ ખાન 
  • અમેરિકામાં શૂટિંગ વખતે થયા હતા ઘાયલ 
  • સોશિયલ મીડિયામાં વાયરલ થયા ફોટો અને વીડિયો 

બોલિવુડ એક્ટર શાહરૂખ ખાનના શૂટિંગ વખતે ઘાયલ થવાની ખબરોએ ફેન્સને દુખી કરી દીધા હતા અને ફેન્સ તેમના જલ્દી ઠીક થલવાની પ્રાર્થના કરી રહ્યા હતા. હવે કહેવામાં આવી રહ્યું છે કે શાહરૂખ ખાન, અમેરિકાના લોસ એન્જેલિસમાં જવાનની શૂટિંગ વખતે ઘાયલ થઈ ગયા. જેના બાદ ત્યાજ તેમની માઈનર સર્જરી થઈ. આ ખબરો વચ્ચે શાહરૂખ, મુંબઈ પરત ફર્યા છે અને લેટેસ્ટ ફોટોઝ અને વીડિયોઝમાં તે ઠીક જોવા મળી રહ્યા છે. જેનાથી ફેન્સે ચેનનો શ્વાસ લીધો છે. 

શાહરૂખને શૂટિંગ વખતે પહોંચી હતી ઈજા 
મીડિયા રિપોર્ટ અનુસાર શૂટિંગ વખતે થયેલી દુર્ઘટનામાં ઘાયલ શાહરૂખને નાક અને ચહેરામાં ઈજા પહોંચી હતી. ઘટના બાદ લોહી રોકાઈ ન હતુ રહ્યું જેથી શાહરૂખની અમેરિકામાં જ એક માઈનર સર્જરી થઈ હતી. ત્યાં જ શાહરૂખને જોઈને એવું નથી લાગી રહ્યું કે તેમનો એક્સીડેન્ટ થયો હતો. શાહરૂખે ગોગલ લગાવ્યા હતા અને સાથે જ બ્લૂ હુડી કેરી કરી હતી. શાહરૂખને ઠીક જોઈને ફેન્સ ખુશ છે.   

શાહરૂખના પ્રોજેક્ટ્સ 
મહત્વનું છે કે શાહરૂખ ખાનની છેલ્લી ફિલ્મ પઠાન, જાન્યુઆરીમાં રિલીઝ થઈ હતી. જેણે બોક્સ ઓફિસમાં રેકોર્ડ તોડ કમાણી કરી હતી. ત્યાર બાદ ફેન્સ તેની નેક્સટ ફિલ્મ જવાનની રાહ જોઈ રહ્યા છે. ફિલ્મનું નિર્દેશન એટલીએ કહ્યું છે અને કિંગ ખાન ફિલ્મમાં જોરદાર એક્શન કરતા જોવા મળી રહ્યા હતા. ત્યાં જવાન બાદ શાહરૂખ, રાજકુમાર હિરાની સાથે કંડીમાં જોવા મળશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ