બ્રેકિંગ ન્યુઝ

logo
logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

VTV / ધર્મ / shadashtak yog effect chances of new jobs for people of these zodiac signs

ધર્મ / 2024માં શનિ-કેતુ બનાવશે ષડાષ્ટક યોગ, સિંહ-કન્યા સહિત આ 4 રાશિના જાતકોને થશે બમણો લાભ

Manisha Jogi

Last Updated: 06:27 PM, 15 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્ષ 2024માં શનિ અને કેતુ એકસાથે આવવાને કારણે આ પ્રકારના શુભ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. જ્યોતિષશાસ્ત્રમાં શનિને ન્યાયનો ગ્રહ અને કેતુને છાયાનો ગ્રહ માનવામાં આવે છે.

  • રાશિ પરિવર્તનને કારણે રાજયોગનું નિર્માણ
  • શુભ યોગથી તમામ રાશિના જાતકો પર અસર થશે
  • આ રાશિના જાતકોને ફળી જશે રાજયોગ

ગ્રહો અને નક્ષત્રોના પરિવર્તનને કારણે અનેક શુભ-અશુભ યોગ તથા રાજયોગનું નિર્માણ થાય છે. જેની તમામ રાશિના જાતકો પર અસર થાય છે. વર્ષ 2024માં શનિ અને કેતુ એકસાથે આવવાને કારણે આ પ્રકારના શુભ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. જ્યોતિષશાસ્ત્રમાં શનિને ન્યાયનો ગ્રહ અને કેતુને છાયાનો ગ્રહ માનવામાં આવે છે. કેતુ દર દોઢ વર્ષે પોતાની રાશિ પરિવર્તન કરે છે, વર્ષ 2024માં કેતુ કન્યા રાશિમાં રહેશે. 

શનિદેવ કુંભ રાશિમાં બિરાજમાન છે અને વર્ષ 2024માં આ જ રાશિમાં રહેશે. વર્ષ 2024માં શનિ અને કેતુની સ્થિતિને કારણે ષડાષ્ટક યોગનું નિર્માણ થશે. કઈ 4 રાશિના જાતકો માટે ષડાષ્ટક યોગ શુભ સાબિત થશે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.

વૃષભ (Taurus)
આ રાશિના જાતકો ષડષ્ટાક યોગ શુભ સાબિત થશે. વૃષભ રાશિના લોકો માટે વર્ષ 2024 લાભદાયી રહેશે. આ રાશિના લોકોને નવી નોકરીની ઓફર મળી શકે છે અને આર્થિક પરિસ્થિતિમાં સુધારો થશે. કરિઅરમાં સફળતા પ્રાપ્ત થશે અને માન-સન્માનમાં વધારો થશે.

સિંહ (Leo)
વર્ષ 2024માં સિંહ રાશિના જાતકો માટે ષડષ્ટાક યોગ લાભદાયી રહેશે. આ રાશિના જાતકોના જે પણ કામ અટકેલા છે તે તમામ કામ પૂર્ણ થશે. જીવનની તમામ સમસ્યાઓ દૂર જશે. નાણાંકીય પરિસ્થિતિ વધુ મજબૂત થશે અને સંપત્તિમાં વધારો થશે. ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે. જે પણ કાર્યો કરશો તે કામમાં સફળતા મળશે. 

કન્યા (Virgo)
કન્યા રાશિના જાતકોને વર્ષ 2024માં સફળતા મળી શકે છે. સમાજમાં માન-સન્માન વધશે. કરિયર અને બિઝનેસમાં પ્રગતિ થશે. જીવનમાં ખુશીઓનું આગમન થશે. આર્થિક પરિસ્થિતિમાં સુધારો થશે. ષડાષ્ટક યોગથી કરિયરમાં અનેક તક મળશે.

તુલા (Libra)
તુલા રાશિના જાતકોને વર્ષ 2024માં શનિ અને કેતુ દ્વારા બનતા ષડાષ્ટક યોગથી લાભ થશે અને ભાગ્ય ચમકી જશે. તમને નવી નોકરી મળવાની સંભાવના છે. નોકરીમાં પ્રમોશન પણ મળી શકે છે. સમાજમાં પદ અને પ્રતિષ્ઠા વધશે. ઘરમાં સુખ અને સમૃદ્ધિ રહેશે. આવકના નવા સ્ત્રોત ઊભા થવાની સંભાવના છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ