બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / બિઝનેસ / મનોરંજન / Seven films including Ghadar 2 earned well

આવક / ત્રણ મહિના, 7 ફિલ્મો, કરોડોની કમાણી, બૉલીવુડ ફરી થયું બેઠું, કરી નાખી રેકોર્ડબ્રેક આવક, જુઓ કઈ ફિલ્મ કેટલું કમાઈ

Kishor

Last Updated: 12:05 AM, 29 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા ત્રણ મહિનામાં પણ બૉલીવુડની ફિલ્મોએ આશા કરતાં ખૂબ સારી કમાણી કરી છે. જોકે વર્ષ 2023 બૉલીવુડ માટે શુભ ફળ આપનારું નીવડ્યું છે.

  • વર્ષ 2023 બૉલીવુડ માટે ખુશીઓનો ખજાનો
  • એક પછી એક ચડિયાતી ફિલ્મોએ બૉલીવુડને ઉભું કર્યું
  • કમાણીમાં ટોપ પર ચાલતી ગદર 2 

વર્ષ 2023 બૉલીવુડ માટે ખુશીઓનો ખજાનો બની ગયું છે. લોકો જેની આશા છોડીને બેઠા હતા એ બૉલીવુડ ઈન્ડસ્ટ્રીના ફિલ્મોએ ધોમ કમાણી કરતા હવે બધાની બોલતી બંધ થઈ ગઈ છે. આ વર્ષમાં શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણે કામણીનો ઈતિહાસ સર્જી દીધા બાદ બૉલીવુડમાં નવો ચીલો ચિતરાયો છે અને હવે છેલ્લા ત્રણ મહિનામાં પણ બૉલીવુડની ફિલ્મોએ આશા કરતાં ખૂબ સારી કમાણી કરી છે. તેમાં પણ ગદર 2 ટોપ પર છે.

પ્રેમ, લગ્ન અને પછી છૂટાછેડા... સારા અલી ખાન અને વિકી કૌશલની રોમેન્ટિક  કેમેસ્ટ્રી, મજેદાર છે ફિલ્મનું ટ્રેલર | Zara Hatke Zara Bachke Trailer out  now Sara Ali Khan ...

જરા હટકે જરા બચકે

વિકી કૌશલ અને સારા અલી ખાનની ફિલ્મ જરા હટકે જરા બચકે 2 જૂને રિલીઝ થઈ હતી. પ્રારંભમાં લોકોએ રસ ન દાખવ્યો બાદમાં સારી કમાણી રોળી હતી. જે ફિલ્મે કુલ 88 કરોડની કમાણી કરી હતી, તો આદિપુરુષનો પણ ફાળો છે. પ્રભાસ અને કૃતિ સેનન અભિનીત રામાયણ પર આધારિત આ ફિલ્મ 16 જૂને રિલીઝ થયા બાદ 135.04 કરોડની કમાણી કરી હતી.

Topic | VTV Gujarati

રોકી ઔર રાની કી પ્રેમ કહાની

29 જૂને રિલીઝ થયેલી સત્યપ્રેમ કી કથાએ ફિલ્મ 77.5 કરોડની કમાણી કરી છે. રોકી ઔર રાની કી પ્રેમ કહાનીમાં પણ રણવીર સિંહ અને આલિયા ભટ્ટની જોડી જબરદસ્ત એક્ટિંગ કરી છે. 28 જુલાઈના રોજ રિલીઝ થયેલી ફિલ્મ 147.75 કરોડની કમાણી કરી હતી. ઉપરાંત OMG 2 જે 11 ઓગસ્ટના રોજ રિલીઝ થઈ હતી. 22 વર્ષ પછી આ ફિલ્મ પાછી આવી જે અત્યાર સુધીમાં 135 કરોડની કમાણી કરી લીધી છે. ઓછી કમાણી પાછળ ગદર કારણભૂત કહી શકાય છે.

ગદ્દર 2 ની ધૂમ વચ્ચે બોલિવુડ ફિલ્મ ડ્રીમ ગર્લ 2 એ પહેલા જ દિવસે બોક્સ ઓફિસ  પર મચાવી ધમાલ, કરી બમ્પર કમાણી / Amidst the buzz of Gaddar 2, Bollywood  film Dream

ગદર 2

સની દેઓલની ગદર 2, જે 11 ઓગસ્ટે આવી હતી, તેને ફિલ્મે 456 કરોડની કમાણી કરી છે અને કમાણીમાં હિન્દી ભાષાની ફિલ્મમાં ત્રીજું સ્થાન મેળવ્યું છે. તથા ડ્રીમ ગર્લ 2 જે હાલમાં જ રિલીઝ થયેલી છે. 3 દિવસમાં ફિલ્મે લગભગ 56 કરોડની કમાણી કરી લીધી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ