બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / ટેક અને ઓટો / second hand iphone purchasing tips

તમારા કામનું / તમે સેકન્ડ હેન્ડ ફોન લેવાનું વિચારો છો? તો ફોન લેતી વખતે આ વસ્તુઓ ખાસ ચેક કરજો

Arohi

Last Updated: 12:56 PM, 19 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Second Hand iPhone Purchasing Tips: જો તમે સેકેન્ડ હેન્ડ આઈફોન ખરીદવા માંગો છો તો આ વસ્તુઓ જરૂર ચેક કરી લો. જો તમે આ વસ્તુઓ ચેક ન કરી તો તમને ભારે નુકસાન થઈ શકે છે.

મોટાભાગે લોકો ઓનલાઈન સસ્તો iPhone ખરીદવાનો જુગાડ શોધતા હોય છે. અમુક લોકો સેકન્ડ હેન્ડ આઈફોન ખરીદવાનું મન બનાવી લે છે. પરંતુ સેકેન્ડ હેન્ડ આઈફોન લેતા પહેલા તેમાં અમુક વસ્તુઓ જરૂર ચેક કરી લેવી જોઈએ. નહીં તો તમને ભારે નુકસાન થઈ શકે છે અને અડધાથી વધારે પૈસા તેને ઠીક કરાવવામાં ખર્ચ થઈ શકે છે. 

પહેલા ચેક કરો પરચેઝ પ્રૂફ 
જ્યારે પણ કોઈની પાસે સેકેન્ડ હેન્ડ આઈફોન ખરીદી રહ્યા હોય તો તે શખ્સ પાસેથી તે આઈફોનની પરચેઢ સ્લિપ જરૂર માંગી લો. ઓરિજિનલ બિલની હાર્ડ કોપી કે સોફ્ટ કોપી કંઈ પણ ચાલી શકે છે.

હકીકતે ઘણી વખત ફોન જુનો થવા છતાં વોરન્ટીમાં હોય છે. જો ફોનની ઓરિજનલ રસીદ મળી જાય તો તેનાથી તમે ફોનની વોરન્ટી ડિટેલ્સ ચેક કરી શકો છો. 

સીરિયલ નંબર આ રીતે કરો ચેક 
વોરન્ટી વેરિફાઈ કરવા માટે સૌથી પહેલા આઈફોનના સેટિંગમાં જાઓ. અહીં જનરલના ઓપ્શન પર જાઓ અને અબાઉટ સેક્શન પર ક્લિક કરો. iPhoneનો સીરિયલ નંબર પણ ચેક કરી શકો છો. આ સીરિયલ નંબરને કોપી કરો અને checkcoverage.apple.com પર નાખીને બધી ડિટેલ્સ ચેક કરી લો. 

બેટરી હેલ્થ પર ધ્યાન આપો 
કોઈ પણ આઈફોનમાં તેની બેટરી હેલ્થ ખૂબ જ જરૂરી છે. iPhoneની બેટરી 80 ટકા વધારે છે તો તે ફોનને ખરીદવામાં કોઈ મુશ્કેલી નથી પરંતુ તેનાથી ઓછી છે તો ખરીદતા પહેલા વિચારો. 

iPhoneની બેટરી હેલ્થ ચેક કરવા માટે સૌથી પહેલા આઈફોનની સેટિંગમાં જાઓ, ત્યાર બાદ અહીં પર બેટરીના ઓપ્શન પર ક્લિક કરો. અહીં Battery Health And Chargingના ઓપ્શન પર ક્લિક કરો. જો તમે બેટરી હેલ્થ ચેક ન કરી શક્યા તો આ iPhone નકલી છે. 

ડિસ્પ્લે વિશે જાણકારી 
લેટેસ્ટ આઈફોનમાં તમે સરળતાથી ચેક કરી શકો છો કે iPhoneનો ડિસ્પ્લે અનઓફિશ્યલ સર્વિસ સેન્ટર પર રિપ્લેસ કરાવ્યો છે કે નહીં. આ ચેક કરવા માટે આઈફોનની સેટિંગમાં જાઓ, ડિસ્પ્લે એન્ડ બ્રાઈટનેસ પર ક્લિક કરો. હવે તમે ટ્રૂ ટોન એક્ટિવ કરી શકો છો. જો તમે આ એક્ટિવ નથી કરી શકતા તો ચાન્સ છે કે આઈફોનને રિપેર કરવામાં આવ્યો છે. 

વધુ વાંચો: હવે ભૂલી જશો તમામ UPI એપ્સ, Google લાવી રહ્યું છે જોરદાર વૉલેટ સિસ્ટમ!

જો તમે ઉપર જણાવેલી વાતોને ધ્યાનમાં રાખીને આઈફોન ખરીદો છો તો તમને નુકસાનનો સામનો નહીં કરવો પડે. તેના ઉપરાંત આઈફોનની બોડી પણ ચેક કરી લો તેના પર કોઈ ખર્ચા છે તો જાતે નિર્ણય કરો કે તમારે તે ફોન લેવો છે કે નહીં. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ