બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
વૈજ્ઞાનિકોએ બ્રહ્માંડમાં અમુક એવા ગ્રહ શોધ્યા છે. કે જેના પર હાઈડ્રોજનના સાગર છે. તેમને એવી આશા છે કે તે ગ્રહો પર એલીયન હોઈ શકે છે. આપણી પૃથ્વી પર આપણે સારને ઓશન કહીએ છે તેજ રીકતે હાઈડ્રોજનના સાગરને હાઈસિયન કહેવામાં આવે છે. આ ગ્રહો પર ગરમ પાણી અને હાઈડ્રોજનની માત્રા વધારે જોવા મળી છે.
.jpg)
ADVERTISEMENT
ગ્રીસની માન્યતા
પ્રાચીન ગ્રીસમાં એક એવી માન્યતા હતા કે ઓશિએનસ એક વિશાળકાય નદી હતી જે પૂરી ધરતી પર ફેલાયેલી હકી, જેને યુરેનસ અને ગાઈયાની સંતાન ગણવમાં આવતી હતી. ગ્રીન ભાષામાં હાઈડ્રોજનનો અર્થ થાય છે પાણી ઉત્પન્ન કરનાર. જ્યારે હાઈડ્રોજન ઓક્સિજન સાથે મળે છે ત્યારે પાણી બની જાય છે અને તે ક્ષણથી જીવનની શરૂઆત થાય છે.
ADVERTISEMENT
બ્લૂ હાઈડ્રોજન
ઈંધણ જ્યારે બળે ત્યારે કાર્બન ડાયોકસાઈડ નિકળે છે. પરંતુ તેમાથી બ્લૂ હાઈડ્રોજન પણ નીકળે છે જેનો કોઈ પણ કલર નથી હોતો. બ્લૂ હાઈડ્રોજન કાર્બન ડાયોકસાઈડને અમુક માત્રામાં પકડે છે. પરંતુ ગ્રીન હાઈડ્રોજન રીન્યૂએબલ ઉર્દા ઉત્પન્ન કરે છે.
ADVERTISEMENT
.jpg)
3 સદિ પછ એલિયન પૃથ્વી પર આવે તેવી સંભવના
ADVERTISEMENT
વૈજ્ઞાનિકોને ડર છે કે એક કે બે સદીમાં ધરતી પર સમુદ્રના જળસ્તર વધશે જેને હાઈસિયન કહેવામાં આવસે અને એલિયંસ અહીયા પણ અધ્યયન કરવા માટે આવશે. યુનિવર્સીટી ઓફ કેબ્રિજના વૈજ્ઞાનિકોએ હાઈસિયન ગ્રહોની નવી શ્રેણી બનાવી છે. જેના પર એલિયંસ હોવાની પૂરેપરી સંભવાના છે.
હાઈસિયન ગ્રહ પૃથ્વી કરતા ઘણા ગરમ
ADVERTISEMENT
એસ્ટ્રોનૉમી શોધકર્તાઓનું કહેવું છે કે જેટલા પણઁ હાઈસિયન ગ્રહ શોધાયા છે. તે ધરતી કરતા ઘણા મોટા ગરમ છે. તેના પર ઘણા મોટા હાઈડ્રોજનના મહાસાગર પણ હોઈ શકે છે. સાતેજ ત્યા સુક્ષ્મજીવો હોવાની સંભવના પણ છે. જેથી હાલ મોટા ભાગના લોકો તે સુક્ષ્મજીવોની શોધ કરી રહ્યા છે.
.jpg)
ધરતીની સખામણીએ દોઢથી અઢી ગણા મોટા
ઘણા હાઈસિયન ગ્રહ ધરતી કરતા 1.6 ગણા તેમજ 2.6 ગણા મોટા છે. અહીયા ધરતીની જેમજ પથરાળી જમીન અને અંદર પતરા છે. અહીયા હાઈડ્રોજનને કારણે એવી સ્થિતી છે કે એલીયન જીવન અહીયા સંભવ છે.
હાઈસિયન પર પાણીનો મોટો સ્ત્રોત
નાસાના કહેવા પ્રમાણે શરૂઆતમાં આ હાઈસિયન ગ્રહોને પથરાળા માનવામાં આવતા હતા. પરંતુ 2019માં સ્ટડી કરવામાં આવી જેમા તે બધાને હાઈસિયન ગ્રહ જાહેર કરવામાં આવ્યા સ્ટડીમાં સામે આવ્યું કે અહીયા K2-18b નામનો એક હાઈસિયન ગ્રહ છે. જ્યા ગરમ પાણીનો મોટો સ્ત્રોત છે.
.jpg)
સુક્ષ્મજીવનના મળ્યા પુરાવા
ઉલ્લેખનીય છે કે કેમ્બ્રિજના અંતરિક્ષ વૈજ્ઞાનિકોએ તેમની રિપોર્ટમાં દાવો કર્યો છે. કે હાઈસિયન ગ્રહો પર તેમને સૂક્ષ્મજીવનના પુરુવાઓ મળ્યા છે. જેથી ધરતી સિવાય અહીયા પણ જીવન હોવાની સંભવના સેવાઈ રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.