ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / રોજના માત્ર ₹160 જમા કરીને જીવનભર ₹1 લાખ સુધીની પેન્શન! જાણો કેવી રીતે મળશે મોટો ફાયદો
6 ફોટો ગેલેરી
Last Updated: 12:44 PM, 27 August 2026
1/6
2/6
આ સ્કીમ 30 દિવસના નવજાત બાળકથી લઈને 65 વર્ષ સુધીના વયસ્કો માટે ઉપલબ્ધ છે. જેમાં નાના બાળકો માટે પ્રીમિયમ 16 વર્ષ સુધી ભરવાનું રહે છે જ્યારે 65 વર્ષના વ્યક્તિ માટે મહત્તમ 5 થી 10 વર્ષનો પ્રીમિયમ પીરિયડ હોય છે. મીનીમમ સમ એશ્યોર્ડ 5 લાખ રૂપિયા રાખવો પડે છે જ્યારે મેક્સીમમ મર્યાદા કોઈ નથી.
ADVERTISEMENT
3/6
4/6
જેમાં અકસ્માતની સ્થિતિમાં પણ લાભ મળે છે. પોલિસીધારકના અવસાન પર સમ એશ્યોર્ડ સાથે ગેરંટીડ એડિશન નોમિનીને આપવામાં આવે છે. એક્સિડેન્ટલ ડેથ એન્ડ ડિસેબિલિટી બેનિફિટ રાઈડર પણ ઉપલબ્ધ છે, જેમાં અકસ્માતથી મૃત્યુ થાય તો વધારાની રકમ અને કાયમી વિકલાંગતા થાય તો પ્રીમિયમ માફ થઈ શકે છે.
ADVERTISEMENT
5/6
જો 36 વર્ષનો વ્યક્તિ 15 વર્ષ માટે 10 લાખ રૂપિયાની પોલિસી લે અને નિયમિત પ્રીમિયમ ભરે એટલે કે, વાર્ષિક આશરે 66,150 રૂપિયા, અર્ધવાર્ષિક 33,653 ત્રિમાસિક 16,950 કે માસિક 5691 રૂપિયા તો 15 વર્ષ બાદ બે વર્ષની રાહ જોયા બાદ 53 વર્ષની ઉંમરથી દર વર્ષે 1 લાખ રૂપિયા અને સમ એશ્યોર્ડના 10 ટકા મળતા રહે છે. આમ રોજના આશરે 160 રૂપિયા જેવી નાની બચતથી આજીવન સારો પેન્શન મળી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ