ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / Extra / save-this-number-from-the-bank-in-the-mobile

NULL / BANKના આ નંબરને મોબાઇલમાં રાખો સેવ ATM કાર્ડ ગુમ થઇ જવા પર આવશે કામ

Published By: vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

કેટલાક લોકો અજાણ વ્યક્તિને પૈસા નાંખવા માટે પોતાનું અકાઉન્ટ નંબર આપી દે છે એવામાં બની શકે છે કે સંબંધિત વ્યક્ત મની લોન્ડ્રિંગ માટે તમારા અકાઉન્ટનો ઉપયોગ કરી રહ્યો હોય. એ ખુદ છેતરપિંડીથી બચવા માટે બીજાના અકાઉન્ટમાં પૈસા નખાવે છે. એવામાં તમે કાનૂની મૂંઝવણમાં ફસાઇ શકો છો. એટલા માટે કોઇ દિવસ કોઇ પણ અજાણ વ્યક્તિને પોતાના અકાઉન્ટમાં પૈસા નંખાવશો નહીં. 



બેંકોના હેલ્પલાઇન નંબર મોબાઇલમાં રાખો સેવ 
દરેક બેંકે પોતાના હેલ્પલાઇન નંબર જારી કરી રાખ્યા છે. આ નંબર તમારી પાસે ગંમેશા મોબાઇલમાં સેવ હોવા જોઇએ. એવામાં તમારું ATM કાર્ડ ક્યાંય ખોવાઇ જાય તો તમે તરત આ નંબર પર ફોન કરીને કાર્ડને બ્લોક કરાવી શકો છો. એવામાં કોઇ તમારા અકાઉન્ટથી પૈસા નિકાળી શકશે નહીં. 
 
SBI બેંક - 1800 425 3800
અલાહાબાદ બેંક – 1800 226 061
આંઘ્રા બેંક – 1800 425 1515
BOB બેંક – 1800 102 4455
BOI બેંક – 1800 220 229
બેંક ઓફ મહારાષ્ટ્ર – 1800-233-4526 / 1800-102-2636
કેનરા બેંક – 1800 425 0018
સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા – 1800 200 1911
કોર્પોરેશન બેંક – 1800 445 3555
દેના બેંક – 1800 233 6427
ઇન્ડિયન બેંક – 1800 4250 0000

સમયાંતરે તમારા નેટબેકિંગનો પાસવર્જ બદલતા રહો એનાથી હેકર્સ તમારા અકાઉન્ટમાં સરળતાથી ઘૂસી શકશે નહીં. તમારે તમારો પાસવર્ડ યૂનિક રાખવો જોઇએ. 

ક્યારેય પણ તમારા ડેબિટ-ક્રેડિટ કાર્ડની પિન ઓટીપી સીવીવી નંબર જેવી ડિટેલ કોઇની પણ સાથે શેર કરશો નહીં. કેટલાક ફ્રોડ કરનાર બેંક પ્રતિનિધિ બનીને કસ્ટમર્સની પાસે ફોન કરે છે અને એમની પાસેથી ડિટેલ માંગે છે. યાદ રાખો કોઇ પણ બેંક ક્યારેય કસ્ટમર્સને ફોન પર એમના અકાઉન્ટની પર્સનલ ડિટેલ માંગતા નથી. 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ