બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / ધર્મ / saturn create special yoga 6 zodiac signs become rich before diwali

શુક્ર ગોચર / દિવાળી થશે હેપ્પી... તહેવાર પહેલા જ માલામાલ થશે આ 6 રાશિના જાતકો, શનિ અને શુક્ર બનાવી રહ્યા છે ખાસ યોગ

Manisha Jogi

Last Updated: 12:53 PM, 3 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શુક્ર રાશિ પરિવર્તનના બીજા દિવસે શનિ ગ્રહ પણ કુંભ રાશિમાં માર્ગી થશે, જેથી શનિ અને શુક્રના ષડાષ્ટક યોગ બનશે. આ યોગ કઈ રાશિના જાતકો માટે ફળદાયી સાબિત થશે.

  • શુક્ર ગ્રહ આજે રાશિ પરિવર્તન કરશે
  • શુક્ર રાશિ પરિવર્તનથી આ રાશિના જાતકોને થશે લાભ
  • આ રાશિમાં વિશેષ યોગનું નિર્માણ થશે

ગુરુ ગ્રહ અને શુક્ર ગ્રહ આજે રાશિ પરિવર્તન કરશે. હાલમાં શુક્ર ગ્રહ સિંહ રાશિમાં ગોચર કરી રહ્યો છે. શુક્ર ગ્રહ આજે કન્યા રાશિમાં પ્રવેશ કરશે, જે કેટલીક રાશિના જાતકો માટે શુભ સાબિત થઈ શકે છે. શુક્ર રાશિ પરિવર્તનના બીજા દિવસે શનિ ગ્રહ પણ કુંભ રાશિમાં માર્ગી થશે, જેથી શનિ અને શુક્રના કારણે ષડાષ્ટક યોગ બનશે. આ યોગ કઈ રાશિના જાતકો માટે ફળદાયી સાબિત થશે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

આ રાશિના જાતકોનું ચમકી જશે ભાગ્ય
વૃષભ-
શુક્ર કન્યા રાશિમાં પ્રવેશ કરશે, જેથી આ રાશિના જાતકોને શુભ ફળની પ્રાપ્તિ થશે. પ્રેમ સંબંધમાં સકારાત્મક અસર થઈ શકે છે. સંબંધ મજબૂત થશે, લક્ષ્મી માતાની વિશેષ કૃપા રહેશે. જેના કારણે નાણાંકીય લાભ થશે. 

સિંહ- આ રાશિના જાતકો માટે શુક્રનું રાશિ પરિવર્તન ફળદાયી સાબિત થશે. નાણાંકીય લાભ થશે અને આર્થિક પરિસ્થિતિમાં સુધારો થશે. કારોબાર અને નોકરીમાં સફળતા મળશે. વૈવાહિક જીવનમાં ખુશીઓનું આગમન થશે. 

વૃશ્વિક- શુક્રનું રાશિ પરિવર્તન આ રાશિના જાતકો માટે શુભ સાબિત થશે. બિઝનેસમાં વૃદ્ધિ થઈ શકે છે. પ્રેમ સંબંધ મજબૂત થશે. અપરિણીત લોકો માટે વિવાહનો પ્રસ્તાવ આવી શકે છે. જે પણ કાર્ય અટકેલું છે, તે કાર્ય પૂર્ણ થશે. 

ધન- શુક્રના રાશિ પરિવર્તનના કારણે રાશિના જાતકોના જીવનમાં અનેક ફેરફાર થઈ શકે છે. નવી વસ્તુની ખરીદી માટે આ સમય સારો રહેશે. માન સમ્માનમાં વૃદ્ધિ થશે. કરિઅરમાં પ્રગતિ થશે. 

મકર- શુક્રનું રાશિ પરિવર્તન આ રાશિના જાતકો માટે લાભદાયી સાબિત થશે. આવકમાં દ્ધિ થશે, જે પણ ધન અટકેલું છે તે પરત મળશે. ઘરમાં વધુ સમય પસાર કરવાની તક મળશે. ધાર્મિક સ્થળો પર જવાનો યોગ બનશે અને યાત્રા શુભ રહેશે. 

મીન- શુક્રનું રાશિ પરિવર્તન આ રાશિના જાતકો માટે ફળદાયી સાબિત થશે. વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે સફળતા મળશે. સમાજમાં માન અને સમ્માનમાં વૃદ્ધિ થશે. જે પણ ધન અટકેલું છે તે પરત મળશે. નોકરિયાત વર્ગને લાભ થશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ