બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / Sarfaraz Khan's wife's emotional outburst from Rajkot stands after he scores first runs for India is priceless

રાજકોટ ટેસ્ટ / VIDEO : ડેબ્યૂ મેચમાં સરફરાઝે જોરદાર રંગ દેખાડ્યો, પત્ની રોમાના ખુશીથી ઉછળી, ફાધરે આપી ફ્લાઈંગ કિસ

Hiralal

Last Updated: 06:27 PM, 15 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટ ટેસ્ટમાં ડેબ્યૂ મેચ રમનાર સરફરાઝ ખાને 62 રન ફટકારીને પોતાનું કૌવત દેખાડ્યું છે.

  • ત્રીજી ટેસ્ટમાં સરફરાઝ ખાનને સામેલ કરવો સારુ રહ્યું 
  • ડેબ્યૂ મેચમાં કરી દીધી કમાલ
  • ફટકાર્યાં શાનદાર 62 રન 

રાજકોટની ડેબ્યૂ ટેસ્ટમાં સરફરાઝ ખાને જોરદાર રંગ દેખાડ્યો હતો. સરફરાઝે ફક્ત 48 બોલમાં ફિફ્ટી પૂરી કરી હતી અને આખરે 62 રન બનાવીને આઉટ થયો હતો. પહેલી જ ટેસ્ટમાં સરફરાઝની આ ઈનિંગ જેવી તેવી નથી. તેની ધમાકેદાર ઈનિંગથી સહુ કોઈ ખુશ થયાં હતા. 

પત્ની રોમાના ખુશખુશાલ
પત્ની રોમાના પણ સરફરાઝની ઈનિંગ પર ખુશ થઈ હતી અને સ્ટેડિયમમાં તાળીઓનો ગડગડાટ કરતી દેખાતી હતી. સરફરાઝના પિતાએ પણ તેને ફ્લાઈંગ કિસ આપી હતી. 
જોકે સરફરાઝ 62 રનમાં ખૂબ ખરાબ રીતે રનઆઉટ થયો હતો. આ જોઈને રોહિત શર્મા ખૂબ ગુસ્સે થઈ ગયો હતો અને તેને તેની કેપ કાઢીને જમીન પર પટકી દીધી હતી. 

સરફરાઝના પિતા અને પત્ની મેદાનમાં રડવા લાગ્યા 
ત્રીજી ટેસ્ટમાં સરફરાઝ અને ધ્રૂવ જુરેલ પણ ડેબ્યૂ મેચ રમી રહ્યાં છે. મુંબઈના સ્ટાર બેટ્સમેન સરફરાઝ ખાનને અનિલ કુંબલેએ ડેબ્યૂ કેપ આપી હતી. આ સાથે જ વિકેટકીપર બેટ્સમેન ધ્રુવ જુરેલને દિનેશ કાર્તિકે ટેસ્ટ કેપ આપી હતી. આ દરમિયાન સરફરાઝના પિતા નૌશાદ ખાન અને પત્ની રોમાના ઝહુર ભાવુક થઈ ગયા હતા અને રડવા લાગ્યા હતા.

કેવો રહ્યો ભારતનો પહેલો દિવસ 
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 15 ફેબ્રુઆરીથી રાજકોટમાં 5 મેચની ટેસ્ટ સિરીઝની ત્રીજી મેચ રમાઇ રહી છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને ટીમે દિવસની રમતના અંત સુધી 5 વિકેટ ગુમાવીને 326 રન બનાવ્યા હતા. ત્રીજી ટેસ્ટમાં રોહિત-રવિન્દ્ર અને પહેલી વાર ટેસ્ટ રમી રહેલા સરફરાઝની ફિફ્ટીથી ટીમ ઈન્ડીયાએ મજબૂત સ્કોર બનાવ્યો હતો. રોહિતે 196 બોલમાં 131 રન બનાવ્યાં હતા તો જાડેજાએ 198 બોલમાં સદી ફટકારી હતી. ટોસ જીતીને બેટિંગ માટે ઉતરેલી ટીમ ઈન્ડીયાએ પહેલો ઝટકો યશસ્વી જયસ્વાલના રૂપમાં લાગ્યો. યશસ્વી જયસ્વાલ 10 રનમાં માર્ક વૂડના બોલ પર કેચ આઉટ થયો હતો ત્યાર બાદ શુભમન ગિલ પણ ખાસ કંઈ ન કરી શક્યો અને 0 માં આઉટ થયો હતો. રજત પાટીદાર પણ 5 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી રોહિત અને જાડેજા વચ્ચે ચોથી વિકેટ માટે 204 રનની ભાગીદારી થઈ હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ