બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / મહેસાણાના બેચરાજીમાં બંગડીઓ વેચતા સંશીબેન કાંગશિયાની ચૂંટણીમાં જીત, બનશે કોર્પોરેટર

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી / મહેસાણાના બેચરાજીમાં બંગડીઓ વેચતા સંશીબેન કાંગશિયાની ચૂંટણીમાં જીત, બનશે કોર્પોરેટર

Published By: Bijal Vyas

Last Updated: 04:21 PM, 28 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે અને તેમ 15 મનપા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે યોજાયેલી ચૂંટણીની મતગણતરી પૂર્ણ થઇ રહી છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે અને તેમ 15 મનપા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે યોજાયેલી ચૂંટણીની મતગણતરી પૂર્ણ થઇ રહી છે.આ ચૂંટણીને વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણી પહેલા મહત્વપૂર્ણ કસોટી તરીકે જોવામાં આવી રહી છે. મહેસાણામાં ભાજપે સામાન્ય કાર્યકરને ટિકિટ આપી ચોંકાવ્યા હતા.

તેમાં બહુચરાજીમાં બંગડી વેચતા મહિલાને ભાજપે ઉમેદવાર બનાવ્યા હતા, તેમની જીત થઇ છે. સંસીબેન કાંગસિયા વોર્ડ નંબર 4 માં ચૂંટણી લડ્યા હતા. બહુચરાજી નગરપાલિકા બેઠક પરથી સંશીબેને જીત મેળવી છે. ઉલ્લેખનીય છે કે, જીવન નિર્વાહ કરવા માટે બંગડી, બોરીયા અને બકલ વેચીને કરે છે.

આ પણ વાંચોઃ AAPમાંથી ભાજપમાં આવેલા ભૂપત ભાયાણીનો કારમો પરાજય, જુનાગઢની ભેંસાણ બેઠક પરથી લડ્યા હતા

સામાન્ય હાટડી ચલાવતા મહિલા રાજકારણના મેદાનમાં ઉતર્યા હતા. ભાજપે જમીની સ્તરના નાના કાર્યકર પર ભરોસો હિતાવહ સાબિત થયો. નોંધનીય છે કે, બંગડી વેચતા સંસીબેનની પસંદગીથી રાજકારણમાં ભારે ચર્ચા થઇ હતી. હવે આ જીત બાદ સંશીબેન બહુચરાજી નગરપાલિકાના કોર્પોરેટર બનશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

sells bangles in Becharaji wins the election Sanshiben Kangshia

Published by

Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ