ન્યૂઝ અપડેટ્સ
VTV / બિઝનેસ / 15 લાખની એક FD કરવી કે ત્રણ અલગ અલગ વિભાજીત કરવી? વધુ નફો ક્યા મળશે? સંપૂર્ણ ગણતરી સમજો
6 ફોટો ગેલેરી
Last Updated: 07:07 PM, 22 October 2026
1/6
2/6
ADVERTISEMENT
3/6
ત્રણ એફડીના કિસ્સામાં દરેક એફડીમાં ₹5 લાખની ડિપોઝિટ હશે. ત્રણ વર્ષ પછી દરેક એફડીની કુલ રકમ આશરે ₹6.16 લાખ થશે. ત્રણેયને ભેગા કરવાથી કુલ ₹18.47 લાખ થશે. આનો અર્થ એ થયો કે બંને પદ્ધતિઓ લગભગ ₹3.47 લાખનું વ્યાજ મળશે. ફક્ત FD ની સંખ્યા વધારવાથી કમાણીમાં વધારો થતો નથી.
4/6
હવે, ધારો કે તમે ₹15 લાખની એફડી બનાવી છે. થોડા સમય પછી તાત્કાલિક ઘર ખર્ચ આવી જાય છે. તમારે ₹3 લાખની જરૂર છે. આ કિસ્સામાં, તમારે આખી એફઢી સમય પહેલા બંધ કરવી પડી શકે છે. બેંકની શરતોના મુજબ આા મળતુ વ્યાજ ઓછુ થઇ શકે અથવા પેનલ્ટી લાગી શકે છે. તેના બદલે તમે ₹5 લાખની ત્રણ એફડી બનાવી છે. હવે જો જરૂર પડે તો તમે આમાંથી એક એફડી બંધ કરી શકો છો. બાકીની બે FD કાર્યરત રહેશે. આનાથી આખી ડિપોઝિટ સમય પહેલા ઉપાડવાની જરૂર નહી પડે.
ADVERTISEMENT
5/6
તમે એક જ બેંકમાં ₹15 લાખની એફડી કરો છો અને તે બેંક ડુબી જાય છે તો DICGC નિયમો હેઠળ તમને મુદ્દલ અને વ્યાજ સહિત મહત્તમ ₹5 લાખ પાછા મળશે. જોકે તમે ત્રણ અલગ અલગ બેંકોમાં ₹5 લાખ જમા કરાવો છો અને ત્રણેય બેંકો ડુબી જાય છે, તો તમને દરેક બેંકમાંથી વધુમાં વધુ ₹5 લાખ મળી શકે છે. આનો અર્થ એ છે કે તમે ₹15 લાખ સુધીનું વીમા કવર મેળવી શકો છો, જો કે મુદ્દલ અને વ્યાજ સહિત કુલ થાપણ રકમ દરેક બેંકમાં ₹5 લાખથી વધુ ન હોય.
6/6
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ