ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Daily Horoscope / લક્ષ્મણે 14 વર્ષ નિભાવ્યો ભાઇનો સાથ, તેને મૃત્યુદંડ આપવા કેમ મજબૂર થયા રામ?

photo-story

6 ફોટો ગેલેરી

ધર્મ / લક્ષ્મણે 14 વર્ષ નિભાવ્યો ભાઇનો સાથ, તેને મૃત્યુદંડ આપવા કેમ મજબૂર થયા રામ?

Last Updated: 06:29 PM, 22 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Ramayan Katha: રામાયણમાં ભગવાન રામ અને લક્ષ્મણ વચ્ચેના સંબંધને ભાઈચારો, ત્યાગ અને સમર્પણનું ઉદાહરણ માનવામાં આવે છે. લક્ષ્મણ પોતાના મોટા ભાઈને માટે મહેલના સુખ-સુવિધાઓ છોડીને 14 વર્ષના વનવાસ દરમિયાન તેની સાથે રહ્યા હતા. જોકે રામાયણમાં એક પ્રચલિત પ્રસંગમાં એક ઘટના વર્ણવવામાં આવી છે જેમાં ભગવાન રામને તેમના પ્રિય ભાઈને મૃત્યુદંડની સજા ફટકારવાની પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો.

1/6

photoStories-logo

1. માતા સીતા પૃથ્વીમાં સમાયા પછી શું થયું?

પૌરાણિક માન્યતાઓ અનુસાર માતા સીતા પૃથ્વીમાં સમાયા પછી ભગવાન રામને સમજાયું કે પૃથ્વી પર તેમના અવતારનો હેતુ પૂર્ણ થવાનો છે. તેમને હવે ભગવાન વિષ્ણુના નિવાસસ્થાન વૈકુંઠ પાછા ફરવાનું હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. યમરાજાએ ભગવાન રામ સામે રાખી શર્ત

યમરાજાએ ભગવાન રામને કહ્યું કે કોઈએ તેમની વાતચીતમાં વચ્ચે લાવવો ના જોઇએ. વિક્ષેપ ન પાડવો જોઈએ. જો કોઈએ આવું કર્યું, તો તેને મૃત્યુદંડની સજા આપવામાં આવશે. રામે તેમની શરત સ્વીકારી અને લક્ષ્મણને દરવાજાની રક્ષા કરવાની જવાબદારી સોંપી. આ દરમિયાન ગુરુ આવતા તેમને રોકી દેવાતા તેઓ ક્રોધે ભરાયા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. રામે તેમના ગુરુ વશિષ્ઠની સલાહ પર લક્ષ્મણનું બલિદાન આપ્યું

ભગવાન રામ તેમના પ્રિય ભાઈને સજા કરવા માંગતા ન હતા. આ મૂંઝવણ દૂર કરવા માટે રામે તેમના ગુરુ વશિષ્ઠની સલાહ લીધી. ગુરુએ સમજાવ્યું કે પ્રિયજનનો ત્યાગ કરવો એ મૃત્યુ સમાન ગણી શકાય. આમ, રામ તેમના વચનનું પાલન કરવા માટે લક્ષ્મણનો ત્યાગ કરી શકતા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. પ્રિય ભાઇથી અલગ થયા

તેમના ગુરુની સલાહને અનુસરીને ભગવાન રામે લક્ષ્મણને સીધા મૃત્યુદંડ આપવાને બદલે તેનો ત્યાગ કરવાનો નિર્ણય કર્યો. આ નિર્ણયથી રામ તેમના સૌથી પ્રિય ભાઈથી અલગ થઈ ગયા, પરંતુ તેઓ તેમના વચનથી પાછા હડ્યા નહી.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. લક્ષ્મણે ભગવાન રામને શું કહ્યું?

લક્ષ્મણ ઇચ્છતા ન હતા કે ભગવાન રામ તેમના કારણે તેમના વચનથી પાછા પડે. તે અયોધ્યાના લોકોને બચાવવા માટે પહેલેથી જ પોતાની સલામતી જોખમમાં મૂકી દીધી હતી. હવે, તેમના ભાઈના વચનની ગરિમા જાળવી રાખવા માટે તેમણે ત્યાગનો સ્વીકાર કરી લીધો.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. લક્ષ્મણે સરયુ નદીમાં પોતાના પ્રાણ કેવી રીતે આપ્યા?

ભગવાન રામ પાસેથી વિદાય પછી લક્ષ્મણ સરયુ નદીના કિનારે પહોંચ્યા. પ્રચલિત પૌરાણિક માન્યતા અનુસાર તેમણે નદીમાં પ્રવેશ કર્યો અને યોગ દ્વારા પોતાના પ્રાણ ત્યાગ કર્યા. દંતકથામાં વર્ણન છે કે લક્ષ્મણના પ્રાણ નિકળવા સમયે ભગવાન ઇન્દ્ર પ્રગટ થયા અને તેમને તેમના શરીર સાથે સ્વર્ગમાં લઈ ગયા. આ ઘટના સાથે લક્ષ્મણના જીવનના અંત થયાનું કહેવાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Ramkatha Legend Ram-Lakshman
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ