ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં 22 ડેપ્યુટી કલેક્ટરની બદલી, મહેસૂલ વિભાગે બહાર પાડ્યો ઓર્ડર

ગાંધીનગર / વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં 22 ડેપ્યુટી કલેક્ટરની બદલી, મહેસૂલ વિભાગે બહાર પાડ્યો ઓર્ડર

Published By: Hiralal Parmar
Reported By: Mehul Desai

Last Updated: 10:01 PM, 22 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

2027ની વિધાનસભા ચૂંટણી પૂર્વે ગુજરાત સરકારે એક મોટો વહિવટીય ફેરફાર કરીને 22 ડેપ્યુટી કલેક્ટરની બદલીના આદેશ બહાર પાડ્યાં છે.

ADVERTISEMENT

ગુજરાતમાં 2027ની સાલમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. એ પહેલા ગુજરાત સરકારે એક મોટો વહિવટીય ફેરફાર કર્યો છે. મહેસૂલ વિભાગે ગુરુવારે મોડી સાંજે 22 ડેપ્યુટી કલેક્ટરની બદલીના આદેશ જારી કર્યાં હતા.

Screenshot 2026-10-22 215501

22 ડેપ્યુટી કલેક્ટરોની બદલી

મહેસૂલ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશ પ્રમાણે, બદલી કરવામાં આવેલા તમામ 22 ડેપ્યુટી કલેક્ટરોને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકેની મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. સાથે તમામને વહેલી તકે નવી જગ્યાનું કામકાજ સંભાળી લેવાનો પણ આદેશ આપ્યો છે.

Screenshot 2026-10-22 215523

કયા જિલ્લાઓમાં બદલી?

મહેસૂલ વિભાગ દ્વારા જાહેર કરાયેલા આદેશમાં અમરેલી, આણંદ, અરવલ્લી, છોટાઉદેપુર, દાહોદ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ, ખેડા, મહીસાગર, મહેસાણા, નર્મદા, નવસારી, પંચમહાલ, પોરબંદર, સાબરકાંઠા, તાપી, વડોદરા અને વલસાડ સહિતના જિલ્લાઓમાં ડેપ્યુટી કલેક્ટરની નિયુક્તી કરવામાં આવી છે.

વધુ વાંચો : 'બહેન સાથે કેમ પ્રેમસંબંધ રાખે છે' વાવમાં યુવકે દારૂમાં નશાની ગોળીઓ નાખી ટૂંપો આપી દોસ્તની કરી હત્યા

2027ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરાઈ બદલી

આ બદલીઓ પાછળનું મુખ્ય કારણ આગામી સમયમાં યોજાનારી ગ્રામ પંચાયત અને વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓની પૂર્વતૈયારીઓ છે. આ ઉપરાંત, મતદાર યાદી સુધારણાની કામગીરી અત્યંત મહત્વની હોય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Breaking News Latest Gujarat News Gujarat News

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ