ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Daily Horoscope / શુક્રવાર કોને ફળશે? વાંચો 23 ઓક્ટોબરનું મેષથી મીન સુધીનું રાશિ ભવિષ્ય

photo-story

14 ફોટો ગેલેરી

આજનું રાશિફળ / શુક્રવાર કોને ફળશે? વાંચો 23 ઓક્ટોબરનું મેષથી મીન સુધીનું રાશિ ભવિષ્ય

Last Updated: 09:48 PM, 22 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

તમામ રાશિના જાતકો માટે જુઓ શુક્રવાર (23 ઓક્ટોબર 2026)નો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને આજના દિવસે વિશેષ ધ્યાન અને સાવચેતી રાખવી પડશે તે પણ જાણો.

1/14

photoStories-logo

1. આજનું પંચાંગ

23 10 2026 શુક્રવાર, માસ આસો, પક્ષ સુદ, તિથિ બારસ, નક્ષત્ર પૂર્વભાદ્રપદ, યોગ ધ્રુવ, કરણ બાલવ, રાશિ કુંભ (ગ.સ.શ.ષ.) બપોરે 3:02 પછી મીન (દ.ચ.ઝ.થ.)

આ તસવીર શેર કરો

logo logo logo

2/14

photoStories-logo

2. મેષ (અ.લ.ઈ.)

આ રાશિના જાતકોને આજે પરિવારના સહયોગથી કાર્ય સફળ થાય, સમાજ કુટુંબમાં માન સન્માન વધે, જૂના મિત્રોની મુલાકાતથી મન પ્રસન્ન રહે, નોકરી ધંધામાં અનુકૂળતા જણાય.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/14

photoStories-logo

3. વૃષભ (બ.વ.ઉ.)

આ રાશિના જાતકોને આજે આકસ્મિક ધનલાભની સંભાવના પ્રબળ છે, ધંધામાં લાભ આર્થિક સધ્ધરતા મળે, વિદ્યાર્થીઓ માટે ઉત્તમ સમય ગણાય, પરિવારમાં શાંતિ જણાય.

આ તસવીર શેર કરો

logo logo logo

4/14

photoStories-logo

4. મિથુન (ક.છ.ઘ.)

આ રાશિના જાતકોને આજે આર્થિક સ્થિતિ મજબૂત બને, પરિવારમાં મંગલ કાર્યનું આયોજન થાય, અગત્યના કાર્યોમાં અનુકૂળતા મળે, સંપતિ વાહન ખરીદવાના યોગ બને.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/14

photoStories-logo

5. કર્ક (ડ.હ.)

આ રાશિના જાતકોને આજે વડીલોના આશીર્વાદથી સફળતા મળે, પરિવારનું વાતાવરણ આનંદમય રહે, નવી વસ્તુઓ ખરીદવાથી લાભ થાય, સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય.

આ તસવીર શેર કરો

logo logo logo

6/14

photoStories-logo

6. સિંહ (મ.ટ)

આ રાશિના જાતકોને આજે નવા કામકાજની શરૂઆતથી લાભ થાય, પ્રયાસ કરવાથી કાર્યમાં સફળતા મળે, પોતાની મહેનત પરિશ્રમમાં ધ્યાન આપો, પૈતૃક જમીન જાયદાદમાં વડીલોની સલાહ લેવી.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/14

photoStories-logo

7. કન્યા (પ.ઠ.ણ.)

આ રાશિના જાતકોને આજે યોગ્ય ક્ષમતાને ઓળખી સફળતા મેળવો, પરિવારમાં શાંતિ જળવાય અનુકૂળતા રહે, સંતાનોના શ્રેય માટે મહત્વના નિર્ણયો લેવાય, આવકના દ્વાર ખુલે આકસ્મિક ધનલાભની સંભાવના છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/14

photoStories-logo

8. તુલા (ર.ત.)

આ રાશિના જાતકોને આજે આર્થિક સ્થિતિ મજબૂત બને, ધંધામાં ધનલાભની સંભાવના છે, મિત્રો પરિવારથી ઉત્તમ સહયોગ મળે, વિદ્યાર્થીઓ માટે અનુકૂળતા વધે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

9/14

photoStories-logo

9. વૃશ્ચિક (ન.ય.)

આ રાશિના જાતકોને આજે કામકાજમાં જવાબદારી વધે, વ્યવસાયિક નિર્ણયોમાં લાભ થાય, દાંપત્યજીવન આનંદમય રહે, ધાર્મિક કાર્યોમાં રુચિ વધે.

આ તસવીર શેર કરો

logo logo logo

10/14

photoStories-logo

10. ધન (ભ.ધ.ફ.ઢ.)

આ રાશિના જાતકોને આજે સાહસ પરાક્રમથી સફળતા મળે, ધંધામાં ધીમી ગતિએ લાભ જણાય, રાજકાજમાં વિજયની સંભાવના બને, નોકરીમાં પ્રગતિ ઉત્તમ પદ પ્રાપ્તિની સંભાવના છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

11/14

photoStories-logo

11. મકર (ખ.જ.)

આ રાશિના જાતકોને આજે સંતાનોના પ્રશ્નમાં રાહત અનુભવાય, જમીન વાહન લેવા માટે સારો સમય છે, પરીક્ષાલક્ષી કાર્યોમાં સફળતા મળે, માતા મોસાળથી ઉત્તમ સ્નેહ વધે.

આ તસવીર શેર કરો

logo logo logo

12/14

photoStories-logo

12. કુંભ (ગ.શ.સ.ષ.)

આ રાશિના જાતકોને આજે શત્રુ પક્ષથી સાવધાની રાખવી જરૂરી છે, કોર્ટ કચેરીના વિવાદિત કામથી અંતર રાખવું, મોટા ભાઈભાંડુ વડીલથી લાભ થાય, નાની મુસાફરીના યોગ સંભવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

13/14

photoStories-logo

13. મીન (દ.ચ.ઝ.થ.)

આ રાશિના જાતકોને આજે મનગમતા કામમાં વિશેષ ધ્યાન આપો, ધન સંબંધી ચિંતા હળવી થાય, સ્વાસ્થ્ય બાબતે કાળજી રાખવી, પારિવારિક જીવનમાં વાણી દ્વારા કલેશ સંભવે.

આ તસવીર શેર કરો

logo logo logo

14/14

photoStories-logo

14. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Aaj Nu Rashifal Today Horoscope Gujarati Today Panchang
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ