બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / Salman Khan tiger 3 is ready to release, advance booking is already started

બોલિવૂડ / શું ટાઈગર 3 તોડી નાંખશે બોક્સ ઓફિસના તમામ રેકોર્ડ? રીલીઝ પહેલા જાણી લો સલમાનની જૂની ફિલ્મોની કમાણી

Vaidehi

Last Updated: 06:33 PM, 8 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સલમાન ખાનની સ્પાય-થ્રિલર ફિલ્મ 'ટાઈગર 3' રિલીઝ માટે તૈયાર છે. આ ફિલ્મનાં રિલીઝ પહેલા જાણો પહેલાથી ભાઈજાને કેટલી કમાણી કરી?

  • સલમાન ખાનની ફિલ્મ 'ટાઈગર 3' રિલીઝ માટે તૈયાર
  • મૂવી માટે એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગઈ છે
  • આ ફિલ્મ પહેલા દિવસે 35-40 કરોડની કમાણી કરી શકે છે

સુપરસ્ટાર સલમાન ખાન આ વર્ષે દિવાળી પર પોતાની નવી ફિલ્મ 'ટાઈગર 3' લઈને આવી રહ્યાં છે. આ ફિલ્મમાં તેમની સાથે કેટરીના કેફની જોડી નજરે પડશે. ટાઈગર 3 માટે ટિકિટની એડવાન્સ બુકિંગ શરૂ થઈ ચૂકી છે. ફેન્સ ઉત્સાહિત છે અને મૂવી જોવા માટે ટિકિટ બુક કરી રહ્યાં છે. ટ્રેડ પંડિતોનાં આંકડાઓ અનુસાર ટાઈગર-3 પહેલા જ દિવસે 35થી 40 કરોડ રૂપિયાનો બિઝનેસ કરી શકે છે. 

સલમાન ખાને પહેલાની ફિલ્મોમાં કેટલી કમાણી કરી?
ટાઈગર-3થી પહેલા સલમાન ખાનની આ વર્ષે 'કિસી કા ભાઈ કિસી કી જાન' ફિલ્મ રિલીઝ થઈ હતી જેણે બોક્સ ઓફિસ પર પહેલા જ દિવસે 15.81 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. જો કે આ ફિલ્મ કમાણીનાં મામલામાં સારું પર્ફોમ નહોતી કરી શકી. ભારતમાં આ ફિલ્મે કુલ 110 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું અને દુનિયાભરમાં કિસી કા ભાઈ કિસી કી જાનનું ટોટલ બિઝનેસ 182.44 કરોડ રહ્યું.

ભારત અને પ્રેમ રતન ધન પાયોની સૌથી વધુ કમાણી
વર્ષ 2019માં રિલીઝ થયેલી સલમાન ખાનની ફિલ્મ 'ભારત'એ પહેલા દિવસે સૌથી વધુ કલેક્શન કર્યું હતું. આ મૂવીએ ઓપનિંગ ડે પર 42.30 કરોડ રૂપિયાની કમાણી કરી. ભારતે બોક્સ ઓફિસ પર સલમાનને અત્યાર સુધી સૌથી વધારે ઓપનિંગ આપી છે. તો 2016માં પ્રેમ રતન ધન પાયો બીજી સૌથી વધુ ઓપનિંગ કરનારી ફિલ્મ સાબિત થઈ હતી .આ ફિલ્મે પહેલા જ દિવસે 40.35 કરોડ રૂપિયાનું બિઝનેસ કર્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ