ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / VIDEO : સલમાને આ અંદાજમાં કાપી કેક, સાથે દેખાયો પરિવાર, જુઓ પાર્ટીના અંદરનો વીડિયો

મનોરંજન / VIDEO : સલમાને આ અંદાજમાં કાપી કેક, સાથે દેખાયો પરિવાર, જુઓ પાર્ટીના અંદરનો વીડિયો

Published By: Vishal Khamar

Last Updated: 07:39 PM, 27 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સલમાન ખાને તેના પનવેલ ફાર્મ હાઉસમાં તેમનાં 60 માં જન્મદિવસની ઉજવણી કરી હતી. બર્થ ડે પાર્ટીનો એક વીડિયો સામે આવ્યો છે. જુઓ વીડિયોમાં શું ખાસ છે.

ADVERTISEMENT

બોલિવુડ સુપર સ્ટાર સલમાન ખાને 60 માં જન્મ દિવસની ઉજવણી કરી હતી. પનવેલ ખાતે આવેલ સલમાન ખાનના ફાર્મ હાઉસ પાર્ટી ખાતે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. સલમાન ખાનનો પરિવાર તેમજ અન્ય સેલિબ્રિટીઓ ગઈકાલ રાતથી પાર્ટીમાં હાજર રહ્યા હતા. તેમજ સેલિબ્રિટીઓના વીડિયો પણ સામે આવ્યા હતા. પાર્ટીનો એક અંદરનો વીડિયો સામે આવ્યો હતો. જેમાં સલમાનખાન પાર્ટીમાં જોવા મળ્યા હતા.

સલમાન ખાન સાથે સમગ્ર પરિવાર પાર્ટીમાં

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વીડિયોમાં સલમાન ખાન કેક કાપી રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, સલમાનખાન કેક કાપી રહ્યો છે તે વખતે તેની આજુબાજુ લોકો ઉભા છે. તેમજ સલમાનખાન માટે હેપ્પી બર્થ ડે ગીત પણ ગાઈ રહ્યા છે. તેમજ સલમાન ખાનની સાથે તેના માતા-પિતા પણ હાજર રહ્યા હતા. તેમજ સલમાન ખાનની ભત્રીજી આયત અને સાળી આયુષ શર્મા પણ બર્થ ડે પાર્ટીમાં જોવા મળે છે. તેમજ સલમાન ખાનના પરિવારનો અન્ય સભ્યો પણ પાર્ટીમાં હાજર રહ્યા હતા. વીડિયોમાં આયત તેના પિતા આયુષ શર્મા સાથે બેઠો છે. તેમજ સલમાનખાનના પિત સલમી ખાન સાંતાની ટોપી પહેરેલ છે. તેમજ તમામ પરિવારના સભ્યો તેમજ સેલિબ્રિટીઓ બર્થ ડે પાર્ટીનો આનંદ માણી રહ્યા છે.

સલમાન ખાનની જન્મ દિવસની પાર્ટીમાં કરિશ્મા કપૂર અને રણદીપ હુડા સહિત ઘણી સેલિબ્રિટીઓ જોવા મળે છે. તેમજ વીડિયોમાં અન્ય ઘણા સ્ટાર્સ જોવા મળી રહ્યા છે. તેમજ વીડિયોમાં અભિનેતા રણદીપ હુડા, અભિનંત્રી કરિશ્મા કપૂર અને સલમાન ખાનની નજીકના ગણાતા યુલિયા વંતુર પણ જોવા મળી રહ્યા છે. કરિશ્મા કપૂર પોતાના ફોનથી ફોટા પણ પાડ્યા હતા.

આ પણ વાંચોઃ અલ્લુ અર્જુનને થશે જેલ! સંધ્યા થિએટર નાસભાગ કેસમાં પોલીસે બનાવ્યો આરોપી, ચાર્જશીટ ફાઈલ

તમામ લોકોએ જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી

બોલિવૂડ સ્ટાર સલમાન ખાનના જન્મ દિવસ પર ઘણા બોલિવૂડ સ્ટાર્સ તેમજ સેલિબ્રિટીઓએ સલમાન ખાનને શુભેચ્છા પાઠવી હતી. તેમજ પાર્ટીમાં હાજર પણ રહ્યા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

salman khan birthday Salman khan salman khan 60thbirthday

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ