બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / સ્પોર્ટસ / Cricket / rohit sharma opening partner shubman gill or yashshvi jayswal in ODI World Cup: 2023

ODI World Cup: 2023 / વર્લ્ડકપમાં ગિલ નહીં, આ ખેલાડી રોહિત શર્મા સાથે કરશે ઓપનિંગ? ડેબ્યૂ મેચમાં ફટકાર્યા હતા પોણા બસો રન

Bijal Vyas

Last Updated: 01:14 PM, 30 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ODI World Cup 5 ઓક્ટોબરથી શરુ થશે, જેમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માના ઓપનિંગ પાર્ટનરને લઈને મોટા સમાચાર આવ્યા છે, વાંચો સંપૂર્ણ વિગત

  • ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માને મળશે નવો ઓપનિંગ પાર્ટનર
  • ODI વર્લ્ડ કપમાં તેની ઓપનિંગની જવાબદારી છીનવાઈ શકે છે
  • રોહિત શર્મા સાથે યશસ્વી જયસ્વાલને ઓપનિંગની મળી શકે છે જવાબદારી

ODI World Cup-2023: ભારતીય ટીમ આ વર્ષે 5 ઓક્ટોબરથી શરૂ થનાર ODI વર્લ્ડ કપ જીતવા માટે તનતોડ પ્રયત્ન કરશે. હકીકતમાં, આ ICC ટૂર્નામેન્ટ આ વખતે ભારતમાં રમાશે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાના ચેમ્પિયન બનવાની સંભાવના પણ ઘણી વધારે છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માના ઓપનિંગ પાર્ટનરને લઈને મોટા સમાચાર આવ્યા છે.

રોહિતને મળશે નવો ઓપનિંગ પાર્ટનર!
અત્યાર સુધી ક્રિકેટ ફેંન્સ માને છે કે, રોહિત શર્માની સાથે ODI વર્લ્ડ કપમાં ઓપનિંગની જવાબદારી માત્ર શુભમન ગિલ જ નિભાવશે. જોકે, ગિલ જે પ્રકારનું પર્ફોર્મન્સ કરી રહ્યો છે, તેનાથી તેની શક્યતાઓ ઘટી જાય છે. શુભમન ગિલ હાલ ટીમ ઈન્ડિયા સાથે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે છે. ગિલ બંને ટેસ્ટ મેચ રમ્યો હતો અને હવે તે ODI ફોર્મેટમાં ટીમનો ભાગ છે. 

ધુઆંધાર બેટિંગ બાદ શુભમન ગિલને મળશે મોટું ઈનામ! ICC રેન્કિંગમાં ભારતના ત્રણ  ખેલાડીઓની એન્ટ્રી પાક્કી | icc odi rankings shubman gill will get a huge  reward virat kohli ...

રી સીરિઝમાં ફ્લોપ
શુભમન ગિલ વેસ્ટ ઈન્ડિઝ સામેની આ સમગ્ર સિરીઝમાં અત્યાર સુધી ફ્લોપ સાબિત થયો છે. ડોમિનિકામાં રમાયેલી સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચમાં તેણે માત્ર 6 રન બનાવ્યા હતા. આ પછી, તેણે બીજી ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં 10 અને બીજી ઇનિંગમાં નાબાદ 29 રન ઉમેર્યા. ત્યારપછી તેનું ખરાબ ફોર્મ ODI સિરીઝમાં પણ ચાલુ રહ્યું અને હવે માનવામાં આવી રહ્યું છે કે, ODI વર્લ્ડ કપમાં તેની ઓપનિંગની જવાબદારી છીનવાઈ શકે છે.

વનડે સિરીઝમાં પણ ફ્લોપ
ભારતીય બેટ્સમેન શુભમન ગિલ પણ વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે સિરીઝમાં ફ્લોપ રહ્યો છે. તે બારબાડોસના કેન્સિંગ્ટન ઓવલ મેદાનમાં પ્રથમ વનડેમાં 7 રનની ઇનિંગ રમી શક્યો ન હતો અને હવે બીજી વનડેમાં પણ તેણે કોઈ ખાસ ઇનિંગ્સ રમી ન હતી. શુભમન ગિલ 49 બોલમાં 5 ચોગ્ગાની મદદથી 34 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. તેની પાસેથી મોટી ઇનિંગ્સની અપેક્ષા હતી પરંતુ તે અડધી સદી પણ ફટકારી શક્યો નહોતો.

ડેબ્યુ ટેસ્ટમાં યશસ્વી જયસ્વાલે રચ્યો ઇતિહાસ: બન્યો વિદેશી ધરતી પર સદી  ફટકારનાર પ્રથમ ભારતીય ઓપનર | IND vs WI Yashaswi Jaiswal creates history in  Test debut: Becomes ...

યશસ્વીને મળી શકે છે જવાબદારી
જો સ્થિતિ આવી જ રહી તો પસંદગીકારો યુવા યશસ્વી જયસ્વાલને ઓપનિંગની જવાબદારી આપી શકે છે. યશસ્વીએ રોહિત સાથે ટેસ્ટ સિરીઝમાં ઓપનિંગ કરી હતી. તેણે પોતાની ડેબ્યૂ ટેસ્ટ મેચમાં 171 રનની ઇનિંગ રમી હતી. ત્યારપછી ટીમ ઈન્ડિયાએ એક ઈનિંગ અને 141 રનના અંતરથી મેચ જીતી લીધી હતી. જયસ્વાલે અત્યાર સુધીમાં 32 લિસ્ટ A મેચ રમી છે, જેમાં બે સદી સહિત 5 સદી ફટકારી છે અને કુલ 1511 રન ઉમેર્યા છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ