બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / Gmailનો પાસવર્ડ ભૂલી ગયા હોય તો ચિંતા ન કરો, આ સરળ સ્ટેપથી કરો લૉગિન

photo-story

6 ફોટો ગેલેરી

તમારા કામનું / Gmailનો પાસવર્ડ ભૂલી ગયા હોય તો ચિંતા ન કરો, આ સરળ સ્ટેપથી કરો લૉગિન

Last Updated: 09:07 AM, 30 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

તો ચાલો અમે આપને આ માટેના સરળ સ્ટેપ્સ જણાવીએ જેને ફોલો કરવાથી આપ જીમેલ અકાઉન્ટ રિકવર કરી શકો છો.

1/6

photoStories-logo

1. શું Gmailનો પાસવર્ડ ભૂલી ગયા છો?

એવું ઘણી વખત બને છે કે, યૂઝર્સ તેમના Gmail અકાઉન્ટ્સના પાસવર્ડ ભૂલી જાય છે આ એક સામાન્ય સમસ્યા છે. ત્યારે આવા સમયે કેવી રીતે જીમેલ અકાઉન્ટને રિકવર કરવું તે લોકોને નથી ખબર હોતી. તો ચાલો અમે આપને આ માટેના સરળ સ્ટેપ્સ જણાવીએ જેને ફોલો કરવાથી આપ જીમેલ અકાઉન્ટ રિકવર કરી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. Gmail લૉગિન કરો

આપે આપના Gmailના લૉગિન પેજ પર જઇને આપનો મેઇલ આઇડી લખવાનું રહેશે. જે બાદ Next ઑપ્શન પર ક્લિક રો. હવે પાસવર્ડ બોક્સની નીચે Forgot password ઑપ્શન પર ક્લિક કરો

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. Forgot password વાળા ઑપ્શન પર ક્લિક કરો

Forgot password વાળા ઑપ્શન પર ક્લિક કરતાં જ ગૂગલ આપને રિકવરી ઈમેલ કે મોબાઇલ નંબર પર વેરિફિકેશન કોડ મોકલશે જેને આપે વેરિફાઇ કરવાનો રહેશે

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. કૉડ વેરિફાય કરો

મોબાઇલમાં આવેલો કૉડ વેરિફાય કર્યા બાદ આપે તે કૉડ સ્ક્રીન પર લખવાનો રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. નવો પાસવર્ડ બનાવો

કૉડ દાખલ કર્યા બાદ આપે એક નવો પાસવર્ડ બનાવવાનો રહેશે. જે ઓછામાં ઓછો આઠ અક્ષરોનો હોવો જોઇએ. અલ્ફાન્યૂમેરિક પાસવર્ડ આપે લખવાનો રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. નવા પાસવર્ડથી લૉગિન કરો

પાસવર્ડ બનાવ્યા બાદ આપે તેને કન્ફર્મ કરવાનો રહેશે. અને જે બાદ તેને સેવ કરવાનો રહેશે. આપનો નવો પાસવર્ડ તૈયાર છે. હવે આપ આપના જીમેલ અકાઉન્ટને નવાં પાસવર્ડથી લૉગિન કરી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

recover gmail account Gmail Password forgot gmail password
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ