બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Daily Horoscope / 4 જુલાઈ સુધી આ 4 રાશિવાળા બની રહેશે અમીર, ગજકેસરી બાદ ગજલક્ષ્મી રાજયોગ
6 ફોટો ગેલેરી
Last Updated: 10:26 PM, 10 June 2026
1/6
જૂનના પહેલા અઠવાડિયામાં ગુરુ અને ચંદ્રના યુતિથી ગજકેસરી યોગ બન્યો. ત્યારબાદ 8 જૂને શુક્ર કર્ક રાશિમાં ગોચર કર્યું અને ગુરુ અને શુક્રના યુતિથી ગજલક્ષ્મી રાજયોગ થયો. આ યુતિ 4 જુલાઈ સુધી ચાલશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગજલક્ષ્મી રાજયોગ સંપત્તિ, સમૃદ્ધિ અને સુખ-સુવિધામાં વધારાનો સંકેત આપે છે. જ્યોતિષીઓના મત્તે આ દુર્લભ યુતિ ચાર રાશિના લોકોને ખૂબ લાભ આપશે.
2/6
3/6
4/6
5/6
6/6
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ