બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / મંગળનું કૃતિકા નક્ષત્રમાં ગોચર, 16 જૂને આ રાશિઓનું ભાગ્ય ચમકશે

photo-story

6 ફોટો ગેલેરી

ધર્મ / મંગળનું કૃતિકા નક્ષત્રમાં ગોચર, 16 જૂને આ રાશિઓનું ભાગ્ય ચમકશે

Last Updated: 04:36 PM, 10 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

16 જુને મંગળ મેષ રાશિથી વૃષભ રાશિમાં પ્રવેશ કરશે અને કૃતિકા નક્ષત્રમાં પણ પ્રવેશ કરશે. મંગળ અને કૃતિકા નક્ષત્રનો આ યોગ ખૂબ પ્રભાવશાળી મનાય છે. તે અમુક રાશિઓને ખુબ લાભ કરાવશે.

1/6

photoStories-logo

1. મંગળ ગોચર

સાહસ, ઉર્જા અને બહાદુરીનો કારક મંગળ 16 જૂને મેષ રાશિથી વૃષભ રાશિમાં પ્રવેશ કરશે, જ્યાં તે કૃતિકા નક્ષત્રમાંથી પસાર થશે. જ્યોતિષશાસ્ત્રમાં, મંગળ અને કૃતિકા નક્ષત્રનો યોગ ખૂબ પ્રભાવશાળી માનવામાં આવે છે. કૃતિકા નક્ષત્રનો અધિપતિ સૂર્ય મંગળનો મિત્ર છે. મિત્ર નક્ષત્રમાં મંગળનું આ આગમન અનેક રાશિઓના જીવનમાં પ્રગતિ, નાણાકીય લાભ અને સકારાત્મક ફેરફારો લાવશે. ચાલો તે રાશિઓ વિષે જાણીએ.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. મેષ:

મંગળનું આ ગોચર મેષ રાશિ માટે આર્થિક સફળતા લાવી શકે છે. અટવાયેલા પૈસા પાછા મેળવવાની શક્યતા છે. રોકાણો સારો નફો આપી શકે છે. વર્ક પ્લેસ પર તમારા નેતૃત્વના ગુણોની પ્રશંસા થશે. તમને નવી જવાબદારીઓ મળી શકે છે જે ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થશે. તમારી વાણીનો અલગ પ્રભાવ પડશે, જેનાથી તમે સરળતાથી લોકોને પ્રભાવિત કરી શકશો.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. સિંહ

સૂર્ય સિંહ રાશિનો શાસક ગ્રહ છે અને મંગળ તેના નક્ષત્રમાં પ્રવેશ કરી રહ્યો છે. આથી આ સમય તમારા માટે શુભ રહેશે. તમારા બધા પ્રયત્નોમાં નસીબ સંપૂર્ણ સાથ આપશે. લાંબા સમયથી અટવાયેલા પ્રોજેક્ટ્સ ગતિ પકડશે. સમાજમાં અને વર્ક પ્લેસ પર તમારી સ્થિતિ અને પ્રતિષ્ઠા વધશે. સીનીયર અધિકારીઓ સાથેના સંબંધો મજબૂત બનશે. વેપારીઓ માટે કોઈ મોટી ડીલ થવાના સંકેતો છે જેનાથી પ્રોફિટ વધશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. વૃશ્ચિક

મંગળ તમારી રાશિનો સ્વામી ગ્રહ હોવાથી આ ગોચર તમારા જીવન પર સીધી અને સકારાત્મક અસર કરશે. તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. તમે સૌથી મુશ્કેલ પડકારોનો પણ નિર્ભયતાથી સામનો કરી શકશો. નોકરી કરતા વ્યક્તિઓને પ્રમોશન કે પગાર વધારાના સારા સમાચાર મળી શકે છે. નવી નોકરીના મોકા પણ ઉભરી આવશે. જો તમે મિલકત કે વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમય અનુકૂળ સાબિત થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. ધન

તમારા માટે મંગળનો કૃતિકા નક્ષત્રમાં પ્રવેશ દુશ્મનો પર વિજય અપાવશે. જો કોઈ કાનૂની વિવાદ હોય તો ચુકાદો તમારા પક્ષમાં આવવાની શક્યતા છે. નોકરી માટે તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ અને યુવાનો માટે આ સમય સારો સાબિત થશે. તમારી મહેનત રંગ લાવશે. ક્રોનિક બીમારીઓથી રાહત મળશે,સ્વાસ્થ્યમાં સુધારો થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Mars Mangal Gochar Kritika Nakshatra
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ