બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / શ્રાવણ મહિનાના ઉપવાસમાં ચા કે કોફી પી શકાય? જાણો શું છે માન્યતા

ધર્મ / શ્રાવણ મહિનાના ઉપવાસમાં ચા કે કોફી પી શકાય? જાણો શું છે માન્યતા

Published By: Maulik Patel

Last Updated: 10:24 PM, 9 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Shravanmass 2025: ભગવાન મહાદેવને દેવોના દેવ તરીકે ઓળખાય છે. વ્રત કરવાથી શિવજી પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તોની બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે. તો ચલો જાણીએ કે શું વ્રતમાં ચા કે કોફી પી શકાય ?

Shravanmass 2025: ભારત દેશ એક આસ્થા અને શ્રદ્ધાથી ભરેલો દેશ છે. ભારતીય લોકોના જીવનમાં ભગવાનની ભક્તિ અને ભાવનું સ્થાન મોખરે રહ્યું છે. એવું કહેવાય છેકે ભારત દેશના કણ કણમાં શિવ એટલે કે ભગવાન વસે છે. આજે લોકો અલગ અલગ ભગવાનને તેના ઇષ્ટદેવ માની અને તેની પૂજા કરતાં હોય છે.

LORD SHIVA

પરંતુ ભગવાન શિવએ બધાના ઇષ્ટદેવ તરીકે ઓળખાય છે. ભગવાન શિવની પૂજા અને નામજપ કરવાથી ભગવાન ખૂબ જ પ્રસન્ન થાય છે. તેના ભક્તોનઆ આદિ, વ્યાયાદી અને ઉપાદી આ ત્રણેયનઆ દુખ ભાંગી ને ભુક્કો કરે છે. ભગવાન શિવને શ્રાવણ મહિનો અતિપ્રિય છે તેથી શિવભક્તો શ્રાવણ મહિનામાં શિવોપાસના કરતાં જોવા મળે છે.

TEA

વ્રતથી શિવજી થાય છે પ્રસન્ન

ધાર્મિક માન્યતા અનુસાર મહાશિવરાત્રીનું વ્રત કરવાથી શિવજી ખૂબ જ પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તોની બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે. માટે ભક્ત પોતાની સંપૂર્ણ શ્રદ્ધાથી આ વ્રત કરે છે. જોકે અમુક લોકો વ્રત વખતે ચા-કોફી કે અન્ય કોઈ ડ્રિંકનું સેવન કરે છે.

પરંતુ શું વ્રત વખતે ચા કે કોફી પીવી શુભ હોય છે? શું તમને પણ કન્ફ્યુઝન છે. જો હા તો અમે તમને જણાવીએ કે મહાશિવરાત્રીના વ્રત વખતે ચા, કોફી કે કોઈ અન્ય ડ્રિંક પીવી જોઈએ કે નહીં.

vtv app promotion

શું વ્રતમાં પી શકાય ચા કે કોફી?

ધાર્મિક માન્યતા અનુસાર વ્રત વખતે ચા કે કોફી પી શકાય છે. હકીકતે જ્યારે વ્યક્તિ વ્રત કરે છે તો તે સોલિડ વસ્તુઓ નથી ખાતો. એવામાં પાણી, ચા કે કોફી પીવાથી કમજોરી નથી થતી. પરંતુ કોફીમાં ખાંડ અને દૂધ વધારે ન નાખો. ખાલી પેટ કેફીન લેવાથી તબીયત ખરાબ થઈ શકે છે. માટે વ્રત વખતે દૂધ અને ખાંડ વાળી કોફીની જગ્યા પર બ્લેક કોફી લઈ શકો છો. ત્યાં જ ચા અને પાણી પીવાથી વ્રત ખંડિત નથી થતું.

વધુમાં વાંચો: શ્રાવણ માસમાં શિવલિંગ પર ચઢાવો આ 5 વસ્તુઓ, ભોળાનાથ વરસાવશે કૃપા

DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Religion Shravanmass 2025 drink coffee or tea while fast

Published by

Maulik Patel

Maulik Patel is the Sub Editor at VTV Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ