બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / Assembly election 2023 / ભારત / religion bhupesh baghel chances in chhattisgarh kundli bjp vs congress chhattisgarh election result

ચમત્કાર જ બચાવશે / છત્તીસગઢમાં એક્ઝિટ પોલમાં બધેલ સરકાર પણ જ્યોતિષી આંકલનમાં કોંગ્રેસ-ભાજપ બંનેનું પલડું ભારે, જાણો શું કહે છે ગ્રહોની ચાલ?

Dinesh

Last Updated: 08:23 PM, 2 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Assembly election 2023: છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ અને તેમની મુખ્ય વિપક્ષ પાર્ટી ભારતીય જનતા પાર્ટીની રાશિ ધનરાશિ સમાન હોવાને કારણે જ્યોતિષીય મૂલ્યાંકનમાં પરિણામ અસ્પષ્ટ છે

  • છત્તીસગઢમાં એક્ઝિટ પોલમાં બધેલ સરકાર
  • જ્યોતિષી આંકલનમાં ભાજપ-કોંગ્રેસ માટે કાંટે કી ટક્કર
  • 3જી ડિસેમ્બર ભૂપેશ બઘેલ માટે ફાયદાકારક !

છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણીની સ્થિતિ જ્યોતિષીય મૂલ્યાંકનમાં પણ સ્પષ્ટ દેખાતી નથી. છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ અને તેમના મુખ્ય વિપક્ષ પાર્ટી ભારતીય જનતા પાર્ટીની રાશિ ધનુરાશિ સમાન હોવાને કારણે જ્યોતિષીય મૂલ્યાંકનમાં પણ પરિસ્થિતિ અસ્પષ્ટ છે. જો આપણે આ વખતે છત્તીસગઢની રાજનીતિને સમજીએ તો અહીંના સત્તાધારી પક્ષનું મુખ્ય સૂત્ર છે કે, ભૂપેશ હૈ તો ભરોસો. જેના પરથી સ્પષ્ટ થાય છે કે ભૂપેશના કારણો પંજા પર મતદાન થયું હોઈ શકે.

કોંગ્રેસ માટે જ્યોતિષી આંકલન શું ?
કોંગ્રેસ પક્ષ અહીં સહાયોગી ભૂમિકા ભજવી રહ્યો છે. ભૂપેશ માટે આ સ્થિતિ સકારાત્મક છે ત્યારે મુખ્ય વિપક્ષી પાર્ટી ભાજપ સાથેના નાણાકીય સંઘર્ષને કારણે તે પડકારજનક પણ છે. આવી સ્થિતિમાં એમ કહી શકાય કે છત્તીસગઢમાં રાજકીય ઈંટ કઈ બાજુ બેસી જશે તે કહેવું ઘણું મુશ્કેલ છે. બંને પક્ષો પર સમાન નિયંત્રણ હોવાનું જણાય છે. 3 ડિસેમ્બર 2023ના રોજ મત ગણતરીનો દિવસ ભૂપેશ બઘેલ માટે શુભ છે. ભૂપેશ બઘેલની જન્મ તારીખ 23 ઓગસ્ટ 1961 છે. તેનો રેડિક્સ નંબર 5 છે અને ડેસ્ટિની નંબર 3 છે. 3જી ડિસેમ્બરે લકી નંબરનો પ્રભાવ ભૂપેશ બઘેલ માટે ફાયદાકારક છે. 

ભાજપ માટે ગુરૂ ગ્રહ શું કહે છે ?
 ભારતીય જનતા પાર્ટી માટે એક નેતા સામે ડઝનબંધ મોટા નેતાઓનો સંઘર્ષ અને તેમના ભાગ્યનો ચમત્કાર સાથે જોડાયેલા છે. ગત ચૂંટણીમાં હાર પહેલા સતત 15 વર્ષ સુધી સત્તામાં રહેલા ભાજપના સ્થાનિક નેતાઓ 2018માં હાર્યા બાદ પણ મજબૂત જૂથ તરીકે ઉભરી આવ્યા છે. જેનાથી ભાજપ માટે કોંગ્રેસ કરતાં વધુ ફાયદાકારક સ્થિતિ સર્જાઈ રહી છે. ભાજપ અને કોંગ્રેસની રાશિ પર વર્તમાન સંક્રમણ પર નજર કરીએ તો અહીં ગુરુ ગ્રહને કારણે ભાજપ મજબૂત સ્થિતિમાં છે. જો આપણે જ્યોતિષીય વિશ્લેષણને સમજીએ તો જો ભાજપ છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી જીતે છે તો તે પાર્ટીની જીત હશે. તેમજ જ્યોતિષના સમીકરણ પરથી સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે જો લોકોનો ભૂપેશ બઘેલ પરથી વિશ્વાસ ઉઠી જશે તો તે કોંગ્રેસ માટે ભૂપેશની નિષ્ફળતા કરતાં વધુ હાર હશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ