બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / ભારત / recruitment 2023 to fill 120 vacancies of assistant engineer posts

અવસર / B.E/B.Tech પાસ ઉમેદવારો માટે સરકારી નોકરીનો સોનાનો અવસર: જાણો ક્યા વિભાગમાં કેટલી જગ્યા પર નીકળી ભરતી ?

Kishor

Last Updated: 05:53 PM, 2 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકારી નોકરીઓ માટે તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં હરિયાણા પબ્લિક સર્વિસ કમિશન (HPSC) એ હરિયાણાના સિંચાઈ અને જળ સંસાધન વિભાગમાં સહાયક માટે ભરતીની જાહેરાત કરી છે.

  • સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે સારા સમાચાર
  • હરિયાણા પબ્લિક સર્વિસ કમિશન (HPSC)માં ભરતી
  •  સિંચાઈ અને જળ સંસાધન વિભાગમાં સહાયક માટે ભરતીની જાહેરાત

સરકારી નોકરી ની તૈયારી કરતા વ્યક્તિઓ માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. હરિયાણા લોક સેવા આયોગ એટલે કે HPSCએ સિંચાઈ અને જલ સંસાધન વિભાગ હરિયાણામાં આસિસ્ટેંટ એન્જીનિયરના પદો પર ભરતી માટે ઓનલાઈન અરજી મંગાવી છે. જેથી આ અરજી કરવા માંગતા ઉમેદવારો એચપીએસસીની અધિકારીક વેબસાઈટ hpsc.gov.inના માધ્યમથી ઓનલાઈન અરજી કરી શકે છે.

Topic | VTV Gujarati
આસિસ્ટેંટ એન્જીનિયર (ઈલેક્ટ્રિકલ) 07 ભરતી કરાશે
સરકારી નોકરી કરવા માટેની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે 21 ડિસેમ્બર 2023 સુધી પોતાની અરજી કરી શકે છે. આ ભરતી અભિયાન મદદનીશ ઈજનેર પદોની 120 ખાલી જગ્યાઓ માટે ભરતી હાથ ધરવામાં આવી છે. જેમાં આસિસ્ટેંટ એન્જીનિયર (સિવિલ) 104, આસિસ્ટેંટ એન્જીનિયર (મેકેનિકલ) 09, આસિસ્ટેંટ એન્જીનિયર (ઈલેક્ટ્રિકલ) 07 ભરતી કરાશે.

શૈક્ષણિક યોગ્યતા
માન્ય યુનિવર્સિટી અથવા કોલેજ સંબંધિત ફિલ્ડમાં BE અથવા B.Tech ડિગ્રી હોવી જરૂરી છે. આ સિવાય 10મુ અથવા તો હાયર એજ્યુકેશન સુધી હિન્દી અથવા સંસ્કૃતનો અભ્યાસ કરેલો હોવો જોઈએ.  

ઉંમર
અરજી કરનાર ઉમેદવારની ઉંમર 21 ડિસેમ્બર 2023ના રોજ 18 વર્ષથી ઓછી અને 40 વર્ષથી વધુ ન હોવી જોઈએ.જો કે અનામત વર્ગના ઉમેદવારોને મહત્તમ વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે. શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા વિશે વધુ માહિતી માટે સૂચના ધ્યાનથી વાંચવી.

અરજી કરવા માટેની ફી

  • ભૂતપૂર્વ સૈનિકના આશ્રિત પુત્ર સહિત સામાન્ય શ્રેણીના પુરૂષ ઉમેદવારો અને અન્ય રાજ્યોની સામાન્ય અને તમામ અનામત શ્રેણીઓના પુરૂષ ઉમેદવારો માટે અરજી ફી રૂપિયા 1000 છે. 
  • માત્ર હરિયાણાના ESMના મહિલા આશ્રિતો સહિત સામાન્ય શ્રેણીના તમામ મહિલા ઉમેદવારો અને અન્ય રાજ્યોની સામાન્ય અને તમામ અનામત શ્રેણીઓની મહિલા ઉમેદવારો માટે અરજી ફી રૂ 250 છે. 
  • હરિયાણાના SC/BC-A/BC-B/ESM કેટેગરીના પુરુષ અને સ્ત્રી ઉમેદવારો માટેની અરજી ફી પણ રૂ. 250 છે. 

અરજી કેવી રીતે કરવી? 
અરજી કરવા માટે તમારે સૌ પહેલા HPSCની સત્તાવાર વેબસાઇટ hpsc.gov.in ઓપન કરો... જે બાદ હોમ પેજ પર આપેલી સુચનાને વાંચીને તેના પર ક્લીક કરો... હવે તેમાં વિગત દાખલ કરીને લોક ઈન કરો. લોગ ઈન કર્યા બાદ જરૂરી વિગતો ભરીને અરજી કરો... અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો અપલોડ કરીને ફી જમા કરો. હવે આગળ કન્ફર્મેશન પેજ ડાઉનલો કરીને તેની પ્રિન્ટઆઉટ કાઢી લો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ