બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / Putin showed PM Modi a great friend of Russia said

દુનિયામાં દમખમ / પુતિને PM મોદીને બતાવ્યા રશિયાના મહાન દોસ્ત, બોલ્યા' તેમનું 'મેઇક ઈન ઈન્ડિયા' હિટ

Kishor

Last Updated: 12:45 AM, 30 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રશિયાના રાષ્ટ્રપતિ પુતીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુક્ત મને વખાણ કરી તેમણે પીએમ મોદીને રશિયાના ખાસ મિત્ર ગણાવ્યા હતા.

  • રશિયાના રાષ્ટ્રપતિ પુતીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુક્ત મને વખાણ કર્યા
  • મેક ઇન ઇન્ડિયા કોન્સેપ્ટની બે મોઢે પ્રશંસા કરી
  • મોદીને રશિયાના ખાસ મિત્ર ગણાવ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા દિવસેને દિવસે આસમાનને આંબી રહી છે. આવી સ્થિતિ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ પુતીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુક્ત મને વખાણ કર્યા હતા. તેમણે પીએમ મોદીને રશિયાના ખાસ મિત્ર ગણાવી અને મેક ઇન ઇન્ડિયા કોન્સેપ્ટની બે મોઢે પ્રશંસા કરી હતી. તેઓએ કહ્યું હતું કે પીએમ મોદી થોડા વર્ષો અગાઉ મેક ઇન ઇન્ડિયાનો કોન્સેપ્ટ લાવ્યા હતા જેની ભારતીય અર્થવ્યવસ્થા પર આવકારદાયક અસર પડી છે.

G20 સમિટ બાદ PM મોદી જશે રશિયાના પ્રવાસે! રાષ્ટ્રપતિ પુતિન સાથે થશે મુલાકાત  | narendra modi russia visit after g20 summit will meet president vladimir  putin

અમેરિકાની ચાર દિવસની મુલાકાત બાદ સબંધ તેજ
નોંધનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડને વડાપ્રધાન મોદીને ખાસ મિત્ર ગણાવી વખાણ કર્યા બાદ અમેરિકાથી મોદી પરત આવ્યા છે આ સ્થિતિ વચ્ચે પુતીને મોદીના વખાણ કરી મહાન મિત્ર ગણાવ્યા હતા. અમેરિકાની ચાર દિવસની મુલાકાતે ગયેલા મોદીએ અમેરિકામાં અને કાર્યક્રમોમાં હાજરી આપી હતી.

Tag | VTV Gujarati

યુદ્ધએ લોકોને વધુને વધુ નુકસાન પહોંચાડે છે

અમેરિકાની મુલાકાત અગાઉ પણ રશિયાએ ભારતને પોતાનો ખાસ મિત્ર ગણાવ્યા હતા. રશિયન રાજદૂત એ કહ્યું હતું કે ભારત હજુ પણ અમારા ખાસ વિશ્વાસુ મિત્ર છે અને અમે તેની મિત્રતા ટકાવી રાખીશું. વિશ્વની નજર મોદીની અમેરિકા મુલાકાત પર ટકેલી છે ત્યારે સૌથી વધુ અસર રશિયાને થાય છે કારણ કે રશિયાના અમેરિકાના સંબંધો સારા નથી અને યુક્રેનને લઈને બંને વચ્ચે તણાવ જોવા મળી રહ્યું છે. યુએસ સંસદના સંયુક્ત સત્રમાં પીએમ મોદીએ રસિયા અને યુક્રેનના મુદ્દાને લઇને નિવેદન આપતા જણાવ્યું હતું કે આ યુગ યુદ્ધનો યુગ નથી. અત્યારે દરેક સમસ્યાનો સમાધાન વાતચિતથી કરી શકાય છે અને યુદ્ધએ લોકોને વધુને વધુ નુકસાન પહોંચાડે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ