બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / ધર્મ / Put these 4 things in water and take a bath on the last new moon day of the year luck will shine

આસ્થા / વર્ષની છેલ્લી અમાસે આ 4 વસ્તુઓને પાણીમાં નાખીને કરો સ્નાન, ચમકી ઉઠશે કિસ્મત

Arohi

Last Updated: 12:57 PM, 21 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

23 ડિસેમ્બર 2022 એ વર્ષની છેલ્લી અમાસ છે. આને પોષ અમાસ કહેવામાં આવશે. એવું માનવામાં આવે છે કે આ દિવસે પાણીમાં કેટલીક ખાસ વસ્તુઓ નાખીને સ્નાન કરવાથી ભાગ્ય ચમકી ઉઠે છે.

  • 23 ડિસેમ્બર 2022 એ  છે વર્ષની છેલ્લી અમાસ
  • આ દિવસે આ વસ્તુઓને પાણીમાં નાખી કરો સ્નાન 
  • ચમકી ઉઠશે તમારૂ સુતેલુ ભાગ્ય 

23 ડિસેમ્બર, 2022 એ વર્ષની છેલ્લી અમાસ છે. આને પોષ અમાસ કહેવામાં આવે છે. એક વર્ષમાં કુલ 12 અમાસ હોય છે. દર મહિનાના કૃષ્ણ પક્ષની છેલ્લી તિથિને અમાસ કહેવાય છે. અમાસનો દિવસ દેવી લક્ષ્મીની પૂજા અને પિતૃઓની શાંતિ માટે ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે.

જીવનમાં સુખ અને ધનનું થશે આગમન 
પોષ અમાસ સ્નાન માટે ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે પાણીમાં કેટલીક ખાસ વસ્તુઓ નાખીને સ્નાન કરવાથી ભાગ્ય ચમકી ઉઠે છે. જીવનમાં ધન અને સુખનું આગમન થાય છે. મહાલક્ષ્મીના આશીર્વાદ વરસે છે. ચાલો જાણીએ પોષ અમાસ પર કઈ વસ્તુઓથી સ્નાન કરવું.

પોષ અમાસ 2022 મુહૂર્ત 
હિન્દુ પંચાંગ અનુસાર પોષ અમાસ તિથિ 22 ડિસેમ્બર 2022ના રોજ સાંજે 07.13 કલાકે શરૂ થશે. 23 ડિસેમ્બર 2022 ના રોજ બપોરે 03.46 વાગ્યે પૌષ મહિનાની અમાસ તિથિ સમાપ્ત થશે.

  • સ્નાન મુહૂર્ત- સવારે 5.24થી 6.18 (23 ડિસેમ્બર)
  • અભિજીત મુહૂર્ત- બપોરે 12.5થી 12.47 (23 ડિસેમ્બર)

પોષ અમાસે આ ખાસ વસ્તુઓથી કરો સ્નાન (Paush Amavasya 2022 Snan)
તલ

ધન મેળવવા માટે આ વર્ષની અંતિમ અમાવાસ્યાના દિવસે પાણીમાં થોડા તલ નાખીને સ્નાન કરો. તેનાથી મહાલક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં ધન-ધાન્યની કમી નથી રહેતી. આર્થિક સ્થિતિ સુધરે છે અને ઘરમાં સમૃદ્ધિ આવે છે.

દૂધ અથવા સફેદ ચંદન
જે લોકોની કુંડળીમાં ચંદ્ર દોષ હોય તે લોકોએ પોષ અમાસ પર પાણીમાં દૂધ અથવા સફેદ ચંદન ભેળવીને સ્નાન કરવું જોઈએ. એવું કહેવાય છે કે તે માનસિક શાંતિ અને શારીરિક શક્તિ તેમજ દીર્ધાયુ પ્રાપ્ત થાય છે. 

એલચી-કેસર
શાસ્ત્રો અનુસાર અમાસ પર તીર્થ સ્નાન કરવાથી અક્ષય પુણ્ય મળે છે. પરંતુ જો નદીમાં સ્નાન કરવું શક્ય ન હોય તો તમે તમારા સ્નાનના પાણીમાં પવિત્ર નદીના પાણીને ભેળવીને ઘરે સ્નાન કરી શકો છો. તેની સાથે એલચી અને કેસર ઉમેરો. એવું માનવામાં આવે છે કે આનાથી ખરાબ સમય ઝડપથી પસાર થઈ જાય છે. કષ્ટોમાંથી રાહત મળે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ