બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / PSU Banks Will Got Salary Hike And Pensioners Will Be Benefitted By Pension Revision Under MoU Signed By IBA
Parth
Last Updated: 10:53 AM, 8 December 2023
ADVERTISEMENT
સરકારી બેન્ક કર્મચારીઓ માટે 2024ની શરૂઆત પહેલા મોટા ગુડ ન્યૂઝ આવ્યા છે. ઇંડિયન બેન્ક એસોશીએશન અને યુનિયનો વચ્ચે સરકારી કર્મચારીઓના પગાર વધારાને લઈને સમજૂતી થઈ ગઈ છે. ભારતીય બેન્ક સંઘ અને યુનિયનોએ પાંચ વર્ષ માટે 17 ટકા સેલેરી રિવિઝનનો નિર્ણય કર્યો છે. વર્ષ 2022થી સેલેરીમાં વધારો બાકી હતો.
ADVERTISEMENT
*Update on the 9th Joint Note - AIBOC Secretariat*
— All India Bank Officers' Confederation (AIBOC) (@aiboc_in) December 8, 2023
We are pleased to inform you that we have officially signed the preliminary Memorandum of Understanding (MoU) for the 9th Joint Note. We have a fund allocation equivalent to 17 percent of the establishment expenses for… pic.twitter.com/vNuZHpOtr4
વેતન વધારા પર જે લાભ મળશે તે 1.11.2022 તારીખથી ગણવામાં આવશે, અને 17 ટકા પગાર વધારો થશે. આ સાથે જ બેઝિક + DA પર ત્રણ ટકા લોડિંગનો લાભ પણ મળશે. પેન્શન રિવિઝન સાથે 5 ડેઝ વર્કિંગ નિયમ પણ લાગુ થશે. હવે આ નિર્ણય નાણામંત્રાલય પાસે છે.
ઑલ ઈન્ડિયા બેન્ક ઓફિસર્સ કન્ફેડરેશને પોસ્ટ કરીને સમગ્ર જાણકારી આપી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.