Present perfect tense the toughest tense in english explained with easiest method VTV Pathshala
VTV Pathshala /
Present Perfect Tense સૌથી અઘરો કાળ શીખો સૌથી સરળ પદ્ધતિથી
Team VTV08:24 PM, 24 Nov 19
| Updated: 04:15 PM, 06 Oct 20
મિત્રો હવે આપણે ચાલુ વર્તમાન કાળ અને પૂર્ણ વર્તમાન કાળ જોઈ રહ્યા છીએ. પૂર્ણ વર્તમાન કાળને ઓળખવો એક પડકાર છે પરંતુ અહી આપણે એક વિશિષ્ટ ટેકનીક થી કોઈ પણ ગુજરાતી વાક્યમાં પૂર્ણ વર્તમાન કાળ વપરાયો છે કે નહિ અને એને અંગ્રેજીમાં કેવી રીતે વાક્યમાં ફેરવવો એ આજે શીખીશું.