બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / VIDEO : હવે ફૂટશે ફટાકડી! પૂનમ પાંડેના ફટાકડાંની બજારમાં ધૂમ મચી, ખબર પડતાં એક્ટ્રેસે કર્યું હેરાનીભર્યું

બોલીવૂડ / VIDEO : હવે ફૂટશે ફટાકડી! પૂનમ પાંડેના ફટાકડાંની બજારમાં ધૂમ મચી, ખબર પડતાં એક્ટ્રેસે કર્યું હેરાનીભર્યું

Published By: Hiralal Parmar

Last Updated: 09:46 AM, 21 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલીવૂડ એક્ટ્રેસ પૂનમ પાંડે હવે ફટાકડાં પર આવી છે. મુંબઈમાં તેના નામના ફટાકડાં વેચાઈ રહ્યાં છે એવું જ્યારે જાણ્યું ત્યારે પૂનમે એક હેરાનીભર્યું કામ કરી નાખ્યું.

સોશિયલ મીડિયા પર અવનવા નિવેદનો કરીને ચર્ચામાં રહેતી બોલીવૂડ એક્ટ્રેસ પૂનમ પાંડેના નામના ફટાકડાં બજારમાં આવ્યાં છે. પૂનમ પાંડેએ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ફેસટાઇમનો સ્ક્રીન-રેકોર્ડિંગ પોસ્ટ કર્યો છે જેમાં તેની મિત્ર તેને તેના નામના ફટાકડાં દેખાડી રહ્યો છે. 'પૂનમ પટાખા' થી લઈને પૂનમ ફુલઝાડી સુધી, અભિનેત્રી તેના જાદુથી દરેક જગ્યાએ છવાઈ ગઈ છે. પૂનમ પાંડેનો એક ફોટો ફટાકડાંના પેકેટ પર જોઈ શકાય છે.

પોતાના નામના ફટાકડાંનું જાણીને પૂનમ પાંડેએ શું કર્યું

પૂનમને આ ફટાકડા વિશે ખબર પડતાં તે સ્તબ્ધ થઈ ગઈ. વીડિયો કોલ પર એવું કહ્યું કે તે તેના નામના ફટાકડાં ખરીદવા માગે છે અને મિત્ર પાસેથી સ્ટોલનું સરનામું પણ માગ્યું હતું.

વધુ વાંચો : સોનું 3.5 લાખ પર પહોંચતાં માર્કેટમાં હાહાકાર, આખી દુનિયામાં સૌથી વધુ, હવે લેવાનું ભૂલશે લોકો

રામલીલામાં મંદોદરીની ભૂમિકા ભજવશે પૂનમ

ઉલ્લેખનીય છે કે બૉલીવુડ B ટાઉન મોડેલ કમ એક્ટ્રેસ પૂનમ પાંડે આ વર્ષે દિલ્હીમાં રામલીલામાં ભાગ લેવાની છે. તે રામલીલામાં પ્રખ્યાત મંદોદરી કે જે લંકેશ પત્ની હતી તેનું પાત્ર ભજવવાની છે. અને પૂનમ પાંડે આ પાત્ર ભજવવાની છે તેને લઈ હાલ તૈયારીઓ વચ્ચે પણ વિવાદ ચાલી રહયો છે. વિવાદ વચ્ચે સમિતિએ જણાવ્યું હતું કે દર વર્ષે ફિલ્મ કલાકારોને આમંત્રણ આપવામાં આવે છે. અને આ વખતે પૂનમ પાંડેને મંદોદરીની ભૂમિકા ભજવવા માટે ઘણી વિનંતીઓ આવી હતી. જોકે સમિતિએ હજુ સુધી અંતિમ નિર્ણય લીધો નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

diwali 2025 poonam pandey poonam pandey news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ