બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ભારત / Politics / PM Narendra Modi mega rally in Pilibhit today

લોકસભા ચૂંટણી 2024 / PM નરેન્દ્ર મોદીની ઉત્તર પ્રદેશના પીલીભીતમાં આજે મેગા રેલી, વરુણ ગાંધી નહીં આપે હાજરી, જાણો કારણ

Priyakant

Last Updated: 09:41 AM, 9 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024 Latest News : PM મોદીની ઉત્તર પ્રદેશના પીલીભીતમાં મેગા રેલી પણ વર્તમાન સાંસદ વરુણ ગાંધી વડાપ્રધાનની આ રેલીમાં ભાગ નહિ લે, સામે આવ્યું કારણ

Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણીને લઈ આજે PM મોદી ઉત્તર પ્રદેશના પીલીભીતમાં એક મેગા રેલીની સંબોધિત કરશે. વાત જાણે એમ છે કે, PM મોદી આજે એટલે કે મંગળવારે પીલીભીતમાં ભાજપના ઉમેદવાર જિતિન પ્રસાદના સમર્થનમાં ચૂંટણી રેલીને સંબોધિત કરશે. અહી નોંધનિય બાબત એ છે કે, વર્તમાન સાંસદ વરુણ ગાંધી વડાપ્રધાનની આ રેલીમાં ભાગ લેશે નહીં. કહેવામાં આવી રહ્યું છે કે, કોરોના પોઝિટિવ હોવાના કારણે તે આ રેલીમાં હાજર રહેશે નહીં. તમને જણાવી દઈએ કે, આ વખતે ભાજપે વરુણ ગાંધીની ટિકિટ રદ્દ કરીને યોગી સરકારના કેબિનેટ મંત્રી જિતિન પ્રસાદને પોતાના ઉમેદવાર બનાવ્યા છે.

ઉત્તર પ્રદેશના પીલીભીત ના ડ્રમન્ડ ઈન્ટર કોલેજમાં સવારે 11 વાગે વડાપ્રધાન મોદીની જાહેર સભા યોજાશે. PM મોદીની રેલીને લઈ વહીવટીતંત્રે સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. આખું શહેર છાવણીમાં ફેરવાઈ ગયું છે. વડાપ્રધાન લગભગ 65 મિનિટ શહેરમાં રહેશે. આ દરમિયાન તેઓ કાર દ્વારા 3 કિલોમીટરની મુસાફરી પણ કરશે. વડાપ્રધાનની રેલીને જોતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ એક કલાક પહેલા રેલી સ્થળ પર પહોંચી જશે. તેઓ રેલી પહેલા પ્રબુદ્ધ વર્ગ સંમેલનને પણ સંબોધશે.

વધુ વાંચો: અરવિંદ કેજરીવાલ જેલમાં રહેશે કે રાહત મળશે? ધરપકડ સામેની અરજી પર દિલ્હી હાઈકોર્ટ આપશે ચુકાદો

વડાપ્રધાન આજે તેમની ચૂંટણી રેલી દ્વારા માત્ર પીલીભીત જ નહીં પરંતુ તરાઈની અન્ય બેઠકો પણ જીતવાનો પ્રયાસ કરશે. પીલીભીતની આસપાસની સીટોમાં બરેલી, શાહજહાંપુર, બદાયું અને લખીમપુર અને ધૌરહરા સીટોનો સમાવેશ થાય છે. વડાપ્રધાનની રેલી જોઈને ભાજપના ઉમેદવાર જિતિન પ્રસાદે કહ્યું કે, જનતા ખૂબ જ ઉત્સાહિત છે. વડાપ્રધાન પહેલીવાર પીલીભીત આવી રહ્યા છે. આથી આજે આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ