બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 28 ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી મોદી આવશે સાણંદ, જાણો શું છે કાર્યક્રમ, દેશને મળશે 'મોટી ગિફ્ટ'

ગાંધીનગર / 28 ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી મોદી આવશે સાણંદ, જાણો શું છે કાર્યક્રમ, દેશને મળશે 'મોટી ગિફ્ટ'

Vishal Khamar

Last Updated: 06:42 PM, 9 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પીએમ મોદી ફેબ્રુઆરી મહિનાના અંતમાં ગુજરાત પ્રવાસે આવી શકે છે. સાણંદ ખાતે સેમિકોન સંમંકંડક્ટર પ્લાન્ટની મુલાકાત લેશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવી શકે છે. મળતી માહિતી અનુસાર 28 ફેબ્રુઆરીના રોજ પીએમ મોદી ગુજરાત આવશે તેવી પ્રબળ શક્યતા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ સાણંદ ખાતે સ્થાપિત થનારા સેમિકન્ડક્ટર પ્લાન્ટની મુલાકાત લેશે.

સાણંદમાં બની રહેલા આ સેમિકન્ડક્ટર પ્લાન્ટને ભારતના ટેકનોલોજી ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ તરીકે જોવામાં આવી રહ્યો છે. આ દરમિયાન વડાપ્રધાન મોદી ભારતમાં બનેલી પ્રથમ સ્વદેશી ચીપનું લોન્ચિંગ પણ કરશે. જે “મેક ઇન ઇન્ડિયા” અને “આત્મનિર્ભર ભારત” અભિયાન માટે ઐતિહાસિક ક્ષણ ગણાશે.

પીએમ મોદીના આ પ્રવાસ દરમિયાન અન્ય અનેક વિકાસલક્ષી કાર્યક્રમો પણ યોજાવાની શક્યતા છે. પીએમઓ દ્વારા કાર્યક્રમો પર આખરી નિર્ણય લેશે.

આ પણ વાંચોઃ એલન મસ્કની સ્પેસેક્સની સબસિડિયરી સ્ટારલિંક સાથે ગુજરાત સરકારે કર્યા લેટર ઓફ ઇન્ટેન્ટ

ઉલ્લેખનીય છે કે પીએમ મોદીના ગુજરાત પ્રવાસો દરમિયાન મોટા વિકાસકાર્યો અને મહત્વપૂર્ણ યોજનાઓની જાહેરાત થતી રહી છે. જેના કારણે આ પ્રવાસને લઈને રાજકીય અને ઔદ્યોગિક વર્તુળોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Tour PM Modi PM Narendra Modi
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ