બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / pm modi will also visit jashoreshwari kali temple

શ્રધ્ધા / 100 દરવાજા, 51 શક્તિપીઠોમાંથી એક... PM મોદી કાલે કરશે આ મંદિરના દર્શન

Kavan

Last Updated: 04:27 PM, 26 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM મોદી આજથી બાંગ્લાદેશના 2 દિવસીય પ્રવાસે છે. ત્યારે બીજા દિવસે પ્રધાનમંત્રી બાંગ્લાદેશના ખુલના જિલ્લામાં આવેલ ઇશ્વરપુર ગામના જશોરેશ્વરી કાલિ મંદિરના દર્શને જવાના છે.

  • પ્રધાનમંત્રી મોદી આજથી બાંગ્લાદેશના 2 દિવસીય પ્રવાસે 
  • 51 શક્તિપીઠ પૈકીના એક જોશોરેશ્વરી મંદિરમાં કરશે પૂજા-અર્ચના 
  • એક સમયે આ મંદિરમાં હતા 100 દરવાજા 

પ્રધાનમંત્રી મોદીએ પ્રવાસ પહેલા કહ્યું હતું કે, હું પૌરાણિક પરંપરાની 51 શક્તિપીઠ પૈકીની એક પ્રાચીન જોશોરેશ્વરી કાલિ મંદિરમાં દેવી કાળીની પૂજા કરવા માટે ઉત્સાહભેર રાહ જોઇ રહ્યો છું. 

એક સમયે આ મંદિરમાં હતા 100 દરવાજા 

આ બાંગ્લાદેશની ત્રીજી સૌથી જાણીતી શક્તિપીઠ છે. કાલિ પૂજાના દિવસે અહીં ખૂબ જ મોટો ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. કહેવાછે કે, એક સમયે આ મંદિરમાં 100 દરવાજા હતા. જેશોરેશ્વરીનો અર્થ થાય છે કે, જેશોરની દેવી. આ મંદિર ભારતીય ઉપમહાદ્વીપમાં રહેલ શક્તિપીઠ પૈકીની એક માનવામાં આવે છે. હિન્દુ માન્યતા અનુસાર આ મંદિર 51 શક્તિપીઠ પૈકીનું એક છે માટે હિન્દુ લોકોની આસ્થાનું પ્રતિક છે. 

પ્રધાનમંત્રી મોદી માટે તૈયાર કર્યું મંદિર 

મંદિરના કાર્યવાહક જ્યોતિ ચટ્ટોપાધ્યાયે જણાવ્યું હતું કે, તેઓ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વાગત માટે ઉત્સુક છે. અમે એ વાતથી અભીભૂત થયાં છીએ કે, ભારતના પ્રધાનમંત્રી અમારા મંદિરમાં આવી રહ્યા છે અને અહીં પૂજા અર્ચના કરવાના છે. 

2 મંદિરના દર્શને જશે પ્રધાનમંત્રી 

2 દિવસના પ્રવાસે ગયેલા પ્રધાનમંત્રી દક્ષિમ-પશ્ચિમ સ્થિત સતખીરા અને ગોપાલગંજના જશોરેશ્વરી કાલિ મંદિર અને ઓરકાંડી મંદિરમાં દર્શન કરવાના છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ