બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / Plant 50 Trees In One Month: Court Tells Man Accused Of Sexual Harassment To Drop Criminal Proceedings

ન્યાયિક / પ્રેમિકાને ન્યૂડ વીડિયો-ફોટા મોકલનારને HCએ કરી સાવ નોખી સજા, દંડ-જેલ નહીં, જાણીને કહેશો ઓહ આવી

Hiralal

Last Updated: 06:21 PM, 31 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તરાખંડ હાઈકોર્ટે યૌન શૌષણના આરોપીને તેની સામેનો ફોજદારી કેસ રદ કરાવવા માટે 50 વૃક્ષો વાવવાની સજા ફટકારી છે.

  • ઉત્તરાખંડ હાઈકોર્ટે યૌન શૌષણને આરોપીને ફટકારી નોખી સજા
  • આરોપીને કહ્યું 50 વૃક્ષો વાવવા પડશે
  • તો જ યૌન શૌષણનો ફોજદારી કેસ રદ થશે 

ઉત્તરાખંડ હાઈકોર્ટે યૌન શૌષણના એક આરોપીને જેલ કે દંડની સજા નહીં પરંતુ સાવ નોખા પ્રકારની સજા કરી છે જે ચર્ચાનો વિષય બની છે. ફેસબુક પ્રેમિકાને ન્યૂડ ફોટા અને વીડિયો મોકલનાર આરોપીને હાઈકોર્ટે કહ્યું કે યૌન શૌષણનો ફોજદારી કેસ રદ કરાવવો હશે તો 50 વૃક્ષો વાવવા પડશે. આદેશ પસાર કરતા, ઉત્તરાખંડ હાઈકોર્ટે કહ્યું, અરજદારે બાંયધરી આપવી પડશે કે તે ભવિષ્યમાં આવા કોઈ કામમાં નહીં પડે અને તેણે મૈત્રીપૂર્ણ સંબંધોની પવિત્રતાને કેવી રીતે સ્વીકારવી તે અંગે વિચારવું જોઈએ. 

આરોપીએ યુવતી સાથે શું કર્યું હતું 
આરોપીએ એક મહિલા સાથે ફેસબુક પર મિત્રતા કરી હતી. જેમ જેમ તેમની મિત્રતા ગાઢ બનતી ગઈ તેમ તેમ આરોપીએ તેની સાથે વધારે છૂટ લેવા માંડી હતી અને એક દિવસે તેણે યુવતીને ન્યૂડ વીડિયો અને ફોટા મોકલ્યાં હતા. આ ઘટનાથી છોકરી આઘાત પામી અને તેણે હાઈકોર્ટમાં કેસ કરી દીધો હતો અને તેની સામે ફોજદારી કેસ દાખલ કરાવ્યો હતો.  અરજદાર, ફોજદારી કાર્યવાહીની શરૂઆતથી નારાજ થઈને, સમગ્ર ફોજદારી પ્રક્રિયાને રોકવાના ઉદ્દેશ્ય સાથે, ફોજદારી કાર્યવાહી સંહિતાની કલમ 482 હેઠળ હાઈકોર્ટનો સંપર્ક કર્યો. રદ કરવા માટેની અરજી દાખલ કર્યા પછી, એક વચગાળાની અરજી સબમિટ કરવામાં આવી હતી. આ કેસમાં બાદમાં આરોપીએ માફી લીધી હતી અને પીડિતાએ માફી આપી પણ દીધી હતી. 

50 વૃક્ષો વાવો પછી છોડી મૂકાશે- હાઈકોર્ટનો આદેશ 
કોર્ટે તાજેતરનો આદેશ આપતા પહેલા આરોપીને બાગાયત વિભાગની મદદથી એક મહિનાના ગાળામાં 50 વૃક્ષો વાવવાનો નિર્દેશ આપ્યો હતો. "બાગાયત વિભાગના સક્ષમ અધિકારી દ્વારા જારી કરવામાં આવતા પચાસ વૃક્ષોના વાવેતરના પ્રમાણપત્રની રજૂઆત પછી જ, જે સક્ષમ અદાલત ફોજદારી કાર્યવાહી બંધ કરી દેશે જે પછી તેને છોડી દેવામાં આવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ