બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / પ્રવાસ / તમારા કામનું / ફરવા જવાનો બનાવી રહ્યાં છો પ્લાન, તો સાથે રાખજો આટલી ચીજો, ખરે ટાણે કામ લાગી જશે
6 ફોટો ગેલેરી
Last Updated: 09:14 AM, 22 June 2025
1/6
ટ્રાવેલ કરતી વખતે થાક, પ્રદૂષણ અને ગંદકીના કારણે ત્વચાની સ્થિતિ ખરાબ થઈ શકે છે. તેથી જરૂરી છે કે મુસાફરી દરમિયાન તમે તમારી સાથે સ્કિન કેર કિટ રાખો, જેમાં કેટલીક જરૂરી વસ્તુઓ હોય. આ પ્રોડક્ટ્સ ત્વચાને ડેમેજ થવાથી બચાવે છે અને સમગ્ર ટ્રિપ દરમિયાન તમારી ત્વચાને હેલ્ધી અને ગ્લોઇંગ રાખે છે.
2/6
તડકો અને UV કિરણોથી ત્વચાને બચાવવા માટે સનસ્ક્રીન સૌથી જરૂરી છે. તમે બીચ પર હોવ કે હિલ સ્ટેશન પર, સનસ્ક્રીન લગાવવાનું ભૂલશો નહીં. ધ્યાન રાખો કે SPF 50+ વાળું સનસ્ક્રીન પસંદ કરો. દરેક 3-4 કલાકે સનસ્ક્રીન ફરીથી લગાવો. જો તમે સ્વિમિંગ કરી રહ્યા છો, તો વોટરપ્રૂફ સનસ્ક્રીનનો ઉપયોગ કરો. આ વાતનું પણ ધ્યાન રાખો કે માત્ર ચહેરા પર નહીં, પણ શરીર પર પણ સનસ્ક્રીન લગાવવું જરૂરી છે.
3/6
4/6
5/6
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.