બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / BSNLનું ઓપરેશન સિંદૂર ને સલામ! કેશબેક અને લાંબી વેલિડિટી સાથે દેશભક્તિવાળો પ્લાન

photo-story

6 ફોટો ગેલેરી

ટેક / BSNLનું ઓપરેશન સિંદૂર ને સલામ! કેશબેક અને લાંબી વેલિડિટી સાથે દેશભક્તિવાળો પ્લાન

Last Updated: 03:31 PM, 8 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

BSNLએ ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ એક ખાસ પ્લાન રજૂ કર્યું છે. જેમાં રીચાર્જની રકમનો એક ભાગ રક્ષામંત્રાલયને દાન આપવામાં આવશે અને એટલો જ ભાગ યૂઝરને કેશબેક સ્વરૂપે મળશે. જાણો વિસ્તૃત માહિતી.

1/6

photoStories-logo

1. BSNLનો દેશભક્તિવાળો પ્લાન

BSNLએ 'ઓપરેશન સિંદૂર' દ્વારા જવાનોનાં શૌર્યને સલામ આપીને આ ખાસ પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાનની ખાસ વાત એ છે કે તેમાં રીચાર્જની રકમનો એક ભાગ રક્ષામંત્રાલયને દાન તરીકે આપવામાં આવશે અને યૂઝરને પણ એટલો જ ભાગ કેશબેકના રૂપમાં મળશે. BSNL કુલ 5%નું યોગદાન આપશે. આ પ્લાનથી યૂઝરને પણ સારો લાભ મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. BSNLનો નવો પ્લાન

BSNL આ પ્લાન ખુબ જ ઓછી અવધિ માટે લાવ્યું છે. જો તમે રૂપિયા 1,499નું રીચાર્જ કરાવશો, તો તેનો એક ભાગ રક્ષામંત્રાલયને દાનમાં આપવામાં આવશે. એટલું જ નહીં, એટલો જ ભાગ યૂઝરને કેશબેક સ્વરૂપે મળશે. એટલે કે આ પ્લાન દ્વારા યૂઝર દેશ માટે પણ કંઈક કરી શકશે અને સાથે જ પોતે પણ કેશબેક મેળવી શકશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. BSNL કુલ 5%નું યોગદાન આપશે

જણાવી દઈએ કે BSNL કુલ 5%નું યોગદાન આપશે, જેમાંથી 2.5% રક્ષામંત્રાલયને અને 2.5% યૂઝરને આપવામાં આવશે. જોકે પ્લાનમાં માત્ર એટલું જ નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. વિગતવાર જાણો BSNLની આ નવી ઑફર

જો તમે રૂપિયા 1,499નું રીચાર્જ કરશો, તો રૂપિયા 37.50 રકમ રક્ષામંત્રાલયને જશે અને રૂપિયા 37.50 રકમ યૂઝરને કેશબેક સ્વરૂપે મળશે. જોકે BSNLએ માત્ર 2.5%નો આંકડો આપ્યો છે, રૂપિયા 37.50ની ગણતરી ઉદાહરણ રૂપે અહીં કરી છે. BSNLએ આ અંગે કોઈ સત્તાવાર આંકડો આપેલો નથી. કંપનીએ માત્ર 2.5%નો આંકડો જ આપ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. પ્લાનના અન્ય લાભ

BSNLના રૂપિયા 1,499ના પ્લાનમાં આખા 11 મહિનાની વેલિડિટી મળશે. આ પ્લાન દ્વારા તમે આખા ભારતમાં કોઈ પણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ કરી શકો છો, ફ્રી નેશનલ રોમિંગ પણ મળશે. સાથે દરરોજ 100 ફ્રી SMS મળશે. કુલ 24GB હાઈ સ્પીડ ડેટા પણ મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. અનલિમિટેડ ઈન્ટરનેટ

જ્યારે આ ડેટાની મર્યાદા પૂરી થઈ જશે, ત્યારે પણ 40 kbpsની સ્પીડ સાથે અનલિમિટેડ ઈન્ટરનેટ ઉપયોગ કરી શકાય છે. આ પ્લાન માત્ર 30 જૂન સુધી જ રીચાર્જ કરાવી શકાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Cashback Long Validity BSNL Patriotism plan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ