બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / ભૂલથી પણ આ 5 લોકોએ ન કરવું જોઇએ અખરોટનું સેવન, જાણો ફાયદા-નુકસાન

photo-story

6 ફોટો ગેલેરી

હેલ્થ ટિપ્સ / ભૂલથી પણ આ 5 લોકોએ ન કરવું જોઇએ અખરોટનું સેવન, જાણો ફાયદા-નુકસાન

Last Updated: 04:01 PM, 21 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

અખરોટનું સેવન સ્વાસ્થ્ય માટે લાભકારી માનવામાં આવે છે, પરંતુ શું તમને ખબર છે કે કેટલાક લોકોએ અખરોટ ખાવાથી બચવું જોઈએ? ઘણા લોકોને અખરોટ નુકસાન કરે છે. ચાલો જાણીએ કે કયા લોકોએ અખરોટનું સેવન ટાળવું જોઈએ.?

1/6

photoStories-logo

1. અખરોટ

ડ્રાયફ્રૂટ્સ સામાન્ય રીતે સ્વાસ્થ્ય માટે હેલ્ધી માનવામાં આવે છે. કાજુ, બદામ, પિસ્તા, કિસમિસ જેવા ઘણા નટ્સ આપણા શરીરને અનેક ફાયદા આપે છે. પરંતુ અખરોટની વાત કરીએ તો તે દરેક લોકો માટી હેલ્ધી નથી. ચાલો જાણીએ કે કયા લોકોએ અખરોટ ના ખાવા જોઈએ?

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. વધારે વજનવાળા લોકો

જો તમારું વજન વધારે છે અને તમે વજન ઓછું કરવાની કોશિશ કરી રહ્યા છો તો તમારે અખરોટથી દૂર રહેવું જોઈએ. કારણ કે તેમાં કેલરી અને ફેટનું પ્રમાણ વધારે હોય છે. એટલે વધુ પ્રમાણમાં તેનું સેવન વજન વધારી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. પથરી

અખરોટમાં ઓક્સાલેટનું પ્રમાણ વધુ હોય છે, જે કિડની સ્ટોનની શક્યતા વધારી શકે છે. તેથી પથરીથી પીડાતા લોકોએ અખરોટનું વધુ પ્રમાણમાં સેવન ન કરવું જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. પાચનતંત્રની સમસ્યા

અખરોટમાં ફાઇબર વધારે હોય છે. કેટલાક લોકોને તેનું સેવન કરવાથી પેટ ફૂલવું, ગેસ થવો, પેટમાં દુખાવો કે ડાયરિયા જેવી સમસ્યાઓ થઈ શકે છે. જો તમને વારંવાર પાચન સંબંધિત તકલીફ રહેતી હોય, તો તેનું સેવન મર્યાદિત માત્રામાં જ કરવું જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. એલર્જી

કેટલાક લોકોને અખરોટથી એલર્જી પણ થઈ શકે છે. જેમ કે તેનું સેવન કર્યા પછી શરીર પર ખંજવાળ, સોજો, શ્વાસ લેવામાં મુશ્કેલી કે અન્ય એલર્જીક લક્ષણો દેખાઈ શકે છે. આવી સ્થિતિમાં તરત જ તેનું સેવન બંધ કરવું જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. યૂરિક એસિડ

જે લોકો યૂરિક એસિડની સમસ્યાથી પીડાય છે, તેમને અખરોટ ખાવાનું ટાળવું જોઈએ. તેમાં પ્રોટીન અને પ્યુરિનનું પ્રમાણ વધારે હોય છે, જે યૂરિક એસિડનું સ્તર વધારી શકે છે. જેનાથી સંધિવા થવાનું જોખમ વધી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Disadvantages Of Walnuts Benefits Of Walnuts Walnut Side Effects
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ