બ્રેકિંગ ન્યુઝ
6 ફોટો ગેલેરી
Last Updated: 08:03 AM, 26 June 2025
1/6
શ્રાવણનો મહિનો શિવજીને અત્યંત પ્રિય છે. શ્રાવણ 2025ની શરૂઆત 11 જુલાઈ 2025 શુક્રવારથી થઈ રહી છે અને સમાપન 9 ઑગસ્ટ 2025 શનિવારે થશે. આ વખતના શ્રાવણમાં ચાર સોમવાર હશે. ધ્યાન આપો કે શ્રાવણ પહેલા ઘરને સ્વચ્છ અને પવિત્ર બનાવવું અગત્યનું છે. તો ચાલો જાણી લો કે શ્રાવણ પહેલા શું કરવું જોઈએ જેથી ઘરથી વાસ્તુ દોષ દૂર થાય અને ઘરના દરેક ખૂણે સકારાત્મકતા ફેલાય.
2/6
3/6
4/6
5/6
6/6
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ