ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / PHOTOS: દીપિકાથી લઇને ઐશ્વર્યા સુધી..., લગ્ન બાદ પણ હોટ સીન આપવામાં પાછી પાની નથી કરી આ અભિનેત્રીઓએ

photo-story

7 ફોટો ગેલેરી

મનોરંજન / PHOTOS: દીપિકાથી લઇને ઐશ્વર્યા સુધી..., લગ્ન બાદ પણ હોટ સીન આપવામાં પાછી પાની નથી કરી આ અભિનેત્રીઓએ

Last Updated: 09:55 AM, 18 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Bollywood Actress Intimate Bold Scenes: આજના સમયમાં બોલ્ડ અને ઈન્ટીમેટ સીન્સ આપવા ખૂબ જ સામાન્ય છે, પરંતુ આજે અમે તમને કેટલીક એવી બોલિવૂડ સુંદરીઓ વિશે જાણીશું કે જેમણે લગ્ન પછી સ્ક્રીન પર બધી મર્યાદાઓ તોડી નાખી અને ચાહકોને પણ દંગ કરી દીધા.

1/7

photoStories-logo

1. અભિનેત્રીઓના ઈન્ટીમેટ સિન્સ

અભિનેત્રીઓ બોલ્ડ અને ઈન્ટીમેટ સીન આપવામાં શરમાતી નથી. પરંતુ આજે અમે તમને કેટલીક એવી સુંદરીઓ વિશે જાણીશું કે જેમણે લગ્ન કર્યા પછી પણ પડદા પર બોલ્ડનેસની બધી હદો પાર કરી દીધી.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. કાજોલ અને આમિર ખાન

બોલીવુડ અભિનેત્રી કાજોલ અને આમિર ખાને 2006 ની સુપરહિટ ફિલ્મ 'ફના' માં ઘણા બોલ્ડ સીન્સ આપ્યા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. સની લિયોન

સની લિયોને 2014 માં આવેલી ફિલ્મ 'રાગિની એમએમએસ 2' માં બોલ્ડ અને ઇન્ટિમેટ સીન્સ આપીને ફેન્સને ચોંકાવી દીધા.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. 11 વર્ષ નાના એક્ટર સાથે એશ્વર્યાના ઇન્ટિમેન્ટ સીન

બોલિવૂડની સુંદર અભિનેત્રી ઐશ્વર્યા રાયે 2016માં આવેલી ફિલ્મ 'એ દિલ હૈ મુશ્કિલ'માં 11 વર્ષ નાના અભિનેતા રણબીર કપૂર સાથે ઘણા ઈન્ટીમેટ અને બોલ્ડ સીન્સ આપ્યા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. પ્રિયંકા ચોપરાના બોલ્ડ સીન

ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરાએ લગ્ન પછી અમેરિકન સીરિઝ 'ક્વોન્ટિકો'માં ઇન્ટિમેટ સિન્સ આપ્યા હતા. તેના બોલ્ડ સિન્સની ચર્ચા હોલીવુડથી લઈને બોલિવૂડ સુધી થઈ હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. દિપીકા પાદુકોણ

2022 માં આવેલી ફિલ્મ 'ગહરિયાં' માં અભિનેત્રી દીપિકા પાદુકોણે સિદ્ધાંત ચતુર્વેદી સાથે બોલ્ડ અને ઇન્ટિમેટ સીન્સ આપ્યા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. રાધિકા આપ્ટેના બોલ્ડ સીન

રાધિકા આપ્ટેએ 2015 માં આવેલી ફિલ્મ 'પાર્ચ્ડ' માં પોતાના બોલ્ડ સીન્સથી ઘણી ચર્ચામાં રહી હતી. આ ફિલ્મમાં અભિનેત્રીએ બોલ્ડનેસની બધી હદો પાર કરી દીધી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

After Marriage Bold Scenes Bollywood News Actresses Intimate Scenes
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ