બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ધર્મ / People with letter P name are stubborn and bright minded, know how the career is.

ધર્મ / જિદ્દી અને તેજ દિમાગવાળા હોય છે P અક્ષરથી નામવાળા લોકો, જાણો કેવું રહે છે કરિયર

Pravin Joshi

Last Updated: 05:00 PM, 28 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નામ જ્યોતિષ અનુસાર પહેલા અક્ષર વાળા વ્યક્તિના સ્વભાવ, જીવન વિશે ઘણું બધું જણાવે છે. ત્યારે અહીં ‘P’ નામના વ્યક્તિના સ્વભાવ અંગે જાણકારી આપવામાં આવી છે.

જીવનમાં નામ અનેરૂં મહત્વ ધરાવતું હોય છે. માણસ તેના યશ-મોભાની સાથે પોતાના નામ, તેના અર્થ અને પ્રભાવને કારણે પણ ઓળખાય છે. શાસ્ત્રો અનુસાર નામ માત્ર આપણી ઓળખ નથી, તે આપણી રાશિ અને નક્ષત્રની જાણકારી આપે છે. નામ જ્યોતિષ અનુસાર પહેલા અક્ષર વાળા વ્યક્તિના સ્વભાવ, જીવન વિશે ઘણું બધું જણાવે છે.  ત્યારે અહીં ‘P’ નામના વ્યક્તિના સ્વભાવ અંગે જાણકારી આપવામાં આવી છે. આજે અમે તમને જણાવીશું કે જેનું નામ પ અથવા તો P અક્ષરથી શરૂ થાય છે તેમાં ક્યા ક્યા ગુણો હોય છે. 

નામથી જાણો ભવિષ્ય ! ધન કુબેરની અસીમ કૃપા રહે છે આ લોકો ઉપર અને મેળવે છે  અઢળક સંપત્તિ | know the future through your firstb letter of name name  astrology will tell

જીદ્દી

P નામના જાતકો સ્વભાવમાં ખુબ જ જીદ્દી હોય છે. કેટલાક લોકો તેમને ઘમંડી સમજે છે. પરંતુ હકિકતમાં એવું હોતું નથી. 

કારકિર્દી

P નામ વાળા જાતકોની કારકિર્દીમાં ઉતાર ચઢાવ જોવા મળે છે. ખુબ જ મહેનત પછી તેમને સફળતા મળે છે. 

આ અક્ષરના નામવાળી છોકરીઓ હોય છે અતિ ભાગ્યશાળી, જન્મ થતા જ બદલાઇ જાય છે  માતા-પિતાની કિસ્મત / Girls with the name of this letter are very lucky,  their parents' luck changes at

તેજ મગજ

તમામ પ્રશ્નો અને સમસ્યાનું નિરાકરણ કરવાની શક્તિ તેમનામાં હોય છે. આ જાતકોના મગજ ખુબ જ તેજ હોય છે. 

ભાવનાઓ

હંમેશા બીજાની ભાવનાઓનો ખ્યાલ રાખે છે. કોઈને પણ ક્યારેય દુઃખી કે હેરાન નથી કરતા. 

Name Astrology | VTV Gujarati

લગ્ન જીવન

આ જાતકોનું વૈવાહિક જીવન ખુબ જ સુખમય વિતે છે. પોતાની જવાબદારીઓને સારી રીતે નિભાવે છે. જીવનસાથી પ્રત્યે સમર્પિત રહે છે.

દયાળું

આ જાતકો સ્વભાવથી દયાળું હોય છે. કોઈપણનું દુઃખ તેમનાથી જોવાતું નથી. હંમેશા જરૂરીયાતની મદદ કરવા માટે તૈયાર હોય છે. 

Name Astrology: બૅસ્ટ લાઈફ પાર્ટનર સાબિત થાય છે આ છોકરાઓ, વિગત જાણી લો |  Name Astrology: Boys prove to be the best life partner, know the details

વધુ વાંચો : મિથુન સહિત આ 6 રાશિના જાતકો માટે માર્ચ મહિનો રહેશે અતિ શુભદાયક, શનિદેવ કૃપા વરસાવશે

સફળતા

ખુબ જ મહેનત કરીને આ જાતકો સફળતા પ્રાપ્ત કરે છે. પોતાના સિદ્ધાંતોથી ક્યારેય કોમ્પ્રોમાઈઝ નથી કરતા. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ