બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / People of this zodiac sign are very romantic, they will do anything after falling in love, see if your GF-BF is in the list

Astrology / રોમૅંટિક રાશિનું લિસ્ટ: અત્યંત રોમૅંટિક હોય છે આ રાશિના જાતકો, પ્રેમ પડ્યા પછી કંઈ પણ કરી છૂટે, જુઓ લિસ્ટમાં તમારા GF-BF છે કે નહીં

Pravin Joshi

Last Updated: 02:37 PM, 7 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

12 રાશિઓમાંથી 6 રાશિઓ એવી છે જે ખૂબ જ રોમેન્ટિક છે. આ રાશિના લોકો તેમના પાર્ટનરને ખૂબ પ્રેમ કરે છે, તેમની સંભાળ રાખે છે અને તેમને ખાસ અનુભવવા માટે તકો શોધતા રહે છે.

  • કન્યા રાશિવાળા લોકો રોમેન્ટિકની સાથે સારા જીવનસાથી પણ બને છે 
  • તમારો પાર્ટનર પણ મીન રાશિનો છે તો તમે ખૂબ જ ભાગ્યશાળી છો
  • કર્ક રાશિના લોકો લાગણીશીલ  અને પાર્ટનરને ખુબ જ પ્રેમ આપે છે 

કેટલાક લોકો રોમાન્સની બાબતમાં શાંત રહેવાનું પસંદ કરે છે તો કેટલાક રોમાન્સ માટે ખૂબ જ ઉત્સાહિત અનુભવે છે. પાર્ટનર સાથે રોમાન્સ કરવો કે રોમેન્ટિક થવું કંઇ ખોટું નથી. રોમાંસ પ્રેમને વધારે છે અને બે લોકોને હંમેશા સાથે રાખે છે. જો કે રોમાન્સ દર્શાવવાની કે તેની વ્યાખ્યા દરેક માટે અલગ અલગ હોય છે. જ્યોતિષ શાસ્ત્રમાં એવી 12 રાશિઓ વિશે જણાવવામાં આવ્યું છે, જે પોતાના સંબંધોને ખૂબ સારી રીતે જાળવી રાખે છે. 

Topic | VTV Gujarati

કન્યા 

જો આપણે કન્યા રાશિવાળા લોકો વિશે વાત કરીએ તો, જો તેઓ કોઈના પ્રેમમાં પડે છે, તો તેઓ તે વ્યક્તિને પોતાની દુનિયા બનાવી લે છે. પોતાના પાર્ટનરને પ્રેમ કરવાની સાથે સાથે તેમની નાની નાની બાબતોનું પણ ધ્યાન રાખે છે. કન્યા રાશિવાળા લોકો રોમેન્ટિક હોવાની સાથે-સાથે સારા જીવનસાથી પણ સાબિત થાય છે.

Topic | VTV Gujarati

મીન

મીન રાશિવાળા લોકોનો રોમાંસ સાથે ઊંડો સંબંધ હોય છે. પોતાના પાર્ટનરને પ્રેમ કરવા ઉપરાંત આ લોકો તેમની ખૂબ કાળજી પણ રાખે છે અને તેમને હંમેશા ખાસ અનુભવ કરાવે છે. પછી પાર્ટનર માટે કેન્ડલ લાઈટ ડિનર હોય કે પછી તમારા દિલની વાત હોય, આ બધી બાબતોમાં તેઓ પાછળ નથી રહેતા. જો તમારો પાર્ટનર પણ મીન રાશિનો છે તો તમે ખૂબ જ ભાગ્યશાળી છો.

શું સાચે જ થઇ જાય છે પહેલી નજરમાં પ્રેમ? વહેમમાં ન રહેતા,સંશોધનમાં થયા  ચોંકાવનારા ખુલાસા | is it love at first sight know what come out in research

કર્ક

કર્ક રાશિના લોકો ખૂબ જ લાગણીશીલ હોય છે અને જેને તેઓ પોતાનું બનાવે છે તેને ઘણો પ્રેમ આપે છે. કારણ કે તેઓ પોતાના સંબંધોને લઈને ખૂબ જ સંવેદનશીલ હોય છે. જો કે રોમાન્સના મામલામાં પણ તેઓ આગળ છે. જો તમારા જીવનસાથીની રાશિ કર્ક છે, તો તે તમારા માટે એક પ્રામાણિક જીવનસાથી સાબિત થશે.

Topic | VTV Gujarati

ધનુ

ધનુ રાશિવાળા લોકો પોતાના જીવનસાથી માટે દરેક ક્ષણને ખાસ અને રોમેન્ટિક બનાવવાના પ્રયાસમાં લાગેલા હોય છે. તેમને સરપ્રાઈઝ અને ગિફ્ટ આપવાનું પસંદ છે.

Topic | VTV Gujarati

સિંહ 

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સિંહ રાશિના લોકો જુસ્સાદાર હોવાની સાથે સાથે ખૂબ જ રોમેન્ટિક પણ હોય છે. તેઓ તેમના પાર્ટનર પર ઘણો પ્રેમ વરસાવે છે અને દરેક પગલામાં તેમનો સાથ આપે છે.

Tag | VTV Gujarati

મેષ

મેષ રાશિના લોકો પણ ખૂબ જ રોમેન્ટિક હોય છે અને તેઓ સારી રીતે જાણે છે કે તેમના પાર્ટનરનું દિલ કેવી રીતે જીતવું. તેઓ પ્રેમ કેવી રીતે બતાવવો અને તેને કેવી રીતે જાળવી રાખવો તે બંને જાણે છે. આ લોકો પોતાના પ્રેમને છુપાવતા નથી પરંતુ ખુલ્લેઆમ વ્યક્ત કરે છે.

સંકળાયેલા મુદ્દાઓ

List ZodiacSign love romantic romanticzodiacsigns Astrology
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ