Past perfect and past perfect continious tense explained in easy manner VTV Pathshala
VTV Pathshala /
Past Perfect Tense: પૂર્ણ અને ચાલુ પૂર્ણ ભૂતકાળની ઓળખ
Team VTV08:29 PM, 10 Dec 19
| Updated: 03:55 PM, 06 Oct 20
મિત્રો હવે આપણે પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભૂતકાળ જોઈ રહ્યા છીએ.કોઈ પણ વાક્યને ચાલુ પૂર્ણમાં કેવી રીતે ફેરવવું એ આપણે અગાઉ જોઈ ચુક્યા છીએ અને અહી આપણે એક સરળ ટેકનીક થી કોઈ પણ ગુજરાતી વાક્યમાં પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભૂતકાળ વપરાયો છે કે નહિ અને એને અંગ્રેજીમાં કેવી રીતે વાક્યમાં ફેરવવો એ આજે શીખીશું.