બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / મનોરંજન / બોલિવૂડ / Paresh rawal said my role in dream girl 2 was small wishes more screen time in the movie

બોલિવૂડ / આયુષ્માન ખુરાનાની ફિલ્મમાં કામ કરીને ખુશ નથી પરેશ રાવલ, દર્દ છલકાઈ આવતા કહ્યું- મારો રોલ ખૂબ નાનો હતો અને...

Arohi

Last Updated: 02:48 PM, 6 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Paresh Rawal Role In Dream Girl 2: પરેશ રાવલે ફિલ્મ 'ડ્રીમ ગર્લ 2'માં પોતાના પાત્રના વિશે જણાવતા કહ્યું- ડ્રીમ ગર્લ 2માં મારો રોલ સારો છે. પરંતુ આયુષ્માન જેટલો મોટો નથી અને તેટલો વધારે સ્ક્રીન ટાઈમ પણ નથી.

  • થોડા દિવસો પહેલા જ રિલીઝ થયું હતું ડ્રીમ ગર્લ 2
  • ફિલ્મમાં કામ કરીને ખુશ નથી પરેશ રાવલ
  • જાણો પોતાના રોલ વિશે શું કહ્યું 

એક્ટર પરેશ રાવલે હાલમાં ફિલ્મ 'ડ્રીમ ગર્લ 2'માં કામ કર્યું છે. મેકર્સથી તેમને ફરિયાદ છે કે ફિલ્મે તેમનો સ્ક્રીન ટાઈમ ખૂબ ઓછો કર્યો હતો. એક્ટરે કહ્યું કે હવે તે ઈચ્છે છે કે ફિલ્મોમાં તેમનો રોલ વધારે હોવો જોઈતો હતો. સાથે જ તેમને સ્ક્રીન ટાઈમ પણ વધારે મળવી જોઈતી હતી. એક્ટરે એવું પણ કહ્યું કે આજના સમયમાં સારી કોમેડી સ્ક્રિપ્ટ મળવી ખૂબ જ મુશ્કેલ થઈ ગઈ છે.

મારો રોલ સારો છે પરંતુ.....
એક ઈન્ટરવ્યૂમાં પરેશ રાવલે ફિલ્મ 'ડ્રીમ ગર્લ 2'માં પોતાના પાત્રના વિશે જણાવતા કહ્યું- ડ્રીમ ગર્લ 2માં મારો રોલ સારો છે. પરંતુ આયુષ્માન જેટલો મોટો નથી અને તેટલો વધારે સ્ક્રીન ટાઈમ પણ નથી. 

ડ્રીમ ગર્લ જેવી ફિલ્મમાં તમે લાંબા સ્ક્રીન ટાઈમની આશા
તેમણે આગળ કહ્યું- "ક્યારેક ક્યારેક સારૂ થાય છે જ્યારે એક ખરાબ ફિલ્મમાં તમને ઓછો સ્ક્રીન ટાઈમ મળે છે. પરંતુ તમે ડ્રીમ ગર્લ 2 જેવી ફિલ્મનો ભાગ હોવ જેમાં રાજ શાંડિલ્ય ડાયરેક્ટર અને આયુષ્માન જેવા એક્ટર હોય.... તો તમે પણ ફિલ્મમાં લાંબો સ્ક્રીન ટાઈમ ઈચ્છો છો."

આજકાલ કોમેડી ફિલ્મની સારી સ્ક્રિપ્ટ નથી મળતી 
પરેશ રાવલે આગળ કહ્યું- "મુદ્દો એ છે કે જ્યારે કોમેડીની વાત આવે છે તો મોટાભાગે સારી સ્ક્રીપ્ટ નથી મળતી. માટે જો કોઈ સારી સારી સ્ક્રીપ્ટ તમારી પાસે આવે છે. તો દરેક એક્ટર તેમાં લીડ રોલ કરવા માંગે છે. બાકી એક્ટર્સની જેમ હું પણ સ્ક્રીન પર સારૂ પરફોર્મ કરવાની ઈચ્છા રાખુ છું. હું ઈચ્છુ છું કે મને સારો મોકો મળે મોટો રોલ મળે. બધા કલાકાર લાલચી હોય છે. "

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ