બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / આરોગ્ય / Panic attack vs heart attack difference know causes and symptoms

હેલ્થ ટિપ્સ / હાર્ટ ઍટેક અને પેનિક ઍટેકમાં શું છે અંતર? બંનેમાં વધારે ખતરનાક કયું, જાણી લો ઈમરજન્સીમાં કામ લાગશે

Arohi

Last Updated: 12:18 PM, 15 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Panic Attack Vs Heart Attack: હાર્ટ એટેક અને પેનિક એટેકની વચ્ચે અંતર કરવું થોડુ મુશ્કેલ છે કારણ કે બન્નેના લક્ષણ લગભગ એક જેવા છે. વધારે તાવ અને ચિંતા પેનિક અટેકના પ્રમુખ કારણ છે. જેનાથી હાર્ટ એટેક આવી શકે છે. તો આવો જાણીએ હાર્ટ એટેક અને પેનિક એટેક વચ્ચેનું અંતર.

  • હાર્ટ એટેક અને પેનિક એટેક વચ્ચે જાણો તફાવત 
  • બન્નેના લક્ષણ લગભગ એક જેવા 
  • જાણો બન્નેમાં શું રાખશો સાવધાની 

આજકાલ બદલાતી અને ખરાબ લાઈફસ્ટાઈલના કારણે લોકો ઘણી બીમારીઓનો શિકાર થઈ રહ્યા છે. પાછલા થોડા વર્ષોમાં હાર્ટ એટેકથી મરનાર લોકોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. જ્યાં પહેલા મોટી ઉંમરના લોકોને હાર્ટની સમસ્યા થતી હતી આજના સમયમાં નાની ઉંમરના લોકોને પણ હાર્ટ એટેકની સમસ્યા થાય છે. ત્યાં જ હાર્ટ એટેકની સાથે પેનિક એટેકની સમસ્યાઓ પણ વધી રહી છે. 

એક્સપર્ટ્સ અનુસાર જેટલો ખતરનાક હાર્ટ એટેક છે તેટલો જ ખતરનાક પેનિક એટેક પણ છે. ઘણી વખત લોકોને હાર્ટ એટેક અને પેનિક એટેક બન્ને એક જેવા લાગે છે. જેના કારણે દર્દી સમજી નથી શકતો કે તેને શું થઈ રહ્યું છે. જો તમે પણ બન્નેમાં ફરક નથી કરી શકતા તો આવો જાણીએ કે હાર્ટ એટેક અને પેનિક એટેકમાં શું ફેર છે. 

હાર્ટ એટેક વિશે જાણો  
જ્યારે વ્યક્તિના હાર્ટ સુધી લોહી પહોંચાડતી નસોમાં કોઈ મુશ્કેલીઓ આવી જાય છે અથવા નસો 100 ટકા બ્લોક થઈ જાય છે તેવી સ્થિતિમાં વ્યક્તિને હાર્ટ એટેક આવે છે. હાર્ટ એટેકના આવવા પહેલા ઘણા પ્રકારના લક્ષણ વ્યક્તિને નજર આવે છે. 

તેમાં છાતીમાં દુખાવો થવાની કે ભારે લાગવા જેવા લક્ષણ જોવા મળે છે. તેના ઉપરાંત શ્વાસ ફૂલવો, પરસેવો આવવો કે ઉલ્ટી થવું તેમાં સામાન્ય લક્ષણ છે. આ લક્ષણ તરત કે થોડા સમય બાદ સામે આવે છે.

પેનિક એટેક વિશે જાણો 
અક્સપર્ટ્સ અનુસાર પેનિક એટેકમાં એક પ્રકારની એન્ઝાયટી એટલે કે ચિંતા થાય છે. જે ખૂબ ગંભીર હોવાની સાથે સાથે અચાનકથી વિકસિત થાય છે. પેનિક એટેક વખતે હાર્ટ બિટ વધી જાય છે. સાથે જ શ્વાસ ફુલવો, ચક્કર આવવા અને શરીર ધ્રુજવા લાગે છે વગેરે લક્ષણ વિકસિત થઈ જાય છે. 

હાર્ટ એટેક અને પેનિક એટેક સામાન્ય લક્ષણ 
રિપોર્ટ અનુસાર બ્રિટનના હેલ્થ એક્સપર્ટ્સ જણાવે છે કે હાર્ટ એટેક અને પેનિક એટેક બન્નેમાં જ છાતીમાં દુખાવો, શ્વાસ લેવામાં મુશ્કેલી અને પરસેવો આવવા જેવા લક્ષણ જોવા મળે છે. 

હાર્ટ એટેક અને પેનિક એટેકમાં અંતર 
બ્રિટનના હેલ્થ એક્સપર્ટ્સે પોતાના રિપોર્ટમાં મુખ્ય અંતર જણાવ્યું કે પેનિક એટેક કોઈ પણ સમયે આવી શકે છે. ત્યાંજ હાર્ટ એટેક ત્યારે આવે છે જ્યારે તમે વધારે કામ કરી રહ્યા હોય અને હાર્ટ એટેક ફક્ત છાતી સુધી જ નથી રહતો પરંતુ ઘણા લોકોને આ દુખાવો હાથ અને ગળા સુધી પહોંચી જાય છે. 

હાર્ટ એટેક અને પેનિક એટેકથી કઈ રીતે બચશો? 
જો તમે અચાનક છાતીમાં દુખાવાનો અનુભવ કરો છો. જે 2થી 3 મિનિટથી વધારે સમય સુધી છે અને દુખાવો તમારા અંગોમાં ફેલાઈ રહ્યો છે તો તમારે તરત ડોક્ટરનો સંપર્ક કરવાનો રહશે. હાર્ટ એટેકના મામલામાં કોઈ પણ પ્રકારની બેદરકારી જીવલેણ હોઈ શકે છે. જો તમને પેનિક એટેક આવે છે તો યોગ્ય સારવાર લો, લક્ષણોને નિયંત્રિત કરવા માટે તમને અમુક દવાઓ આપવામાં આવી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ