બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / સ્પોર્ટસ / Cricket / pakistani fan of virat kohli went to meet him and video got viral

વાહ! / VIDEO: વિરાટ કોહલીએ જીતી લીધા પાકિસ્તાનીઓના દિલ, દિવ્યાંગ યુવતી માટે જુઓ શું કર્યું

Khevna

Last Updated: 11:07 AM, 27 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક પાકિસ્તાની દિવ્યાંગ મહિલા ફેન વિરાટ કોહલીને મળવા પહોંચી હતી અને સાથે જ તેણે કહ્યું કે તે માત્ર વિરાટ કોહલીની જ ફેન છે.

  • પાકિસ્તાની દિવ્યાંગ મહિલા ફેન વિરાટ કોહલીને મળવા પહોંચી 
  • કોહલી આપ્યો ફેનને સમય 
  • પાકિસ્તાની ફેને કહ્યું તે માત્ર કોહલીની જ ફેન છે 

પાકિસ્તાની દિવ્યાંગ મહિલા ફેન વિરાટ કોહલીને મળવા પહોંચી 

ભારતીય ટીમના પૂર્વ કપ્તાન વિરાટ કોહલીની ફેન ફોલોઇન્ગ દુનિયાભરમાં ફેલાયેલ છે. દેશ સરહદ પાર પણ કિંગ કોહલીનાં ફેન્સમાઆ કોઈ અછત નથી. સંયુક્ત અરબ અમીરાતમાઆ આજથી શરૂ થઈ રહેલ એશિયા કપ 2022માઆ ટીમ ઈન્ડિયા, પાકિસ્તાન સામએ થનાર પહેલા મુકાબલાની તૈયારીમાઆ લાગેલ છે તો સ્ટેડિયમની બહાર ફેન્સ પોતાના હિરોને મળવા માટે કલાકો રાહ જુએ છે. વખાણ કરવા પડશે કે ભારતીય ક્રિકેટરોનાં કે તેઓ પોતાના ફેન્સને ખુશ કરવામાં કોઈ ખોટ છોડતા નથી. 

વિરાટ કોહલીને જ લઈ લો. તેમણે સિક્યોરીટીને રોકીને ફેન સાથે સેલ્ફી લીધી હતી અને પાકિસ્તાની ફેનનું સપનું પૂરું કર્યું હતું. હવે તેમણે પાકિસ્તાનથી યૂએઇ મળવા પહોંચેલ એક વિકલાંગ ફેનનું દિલ જીતી લીધું છે. કિંગ કોહલીની ફેન તેને મળવા માંગતી હતી અને જ્યારે વિરાટ કોહલી પ્રેક્ટિસમાંથી બહાર આવ્યા ત્યારે તે સીધા પોતાની ફેન પાસે પહોંચ્યા. પાકિસ્તાની મહિલા ફેનનાં ચહેરા પર ખુશી જોવાલાયક હતી. 

વીડિયો થયો વાયરલ 

આ ક્ષણનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. કરાંચીની રહેવાસી દિવ્યાંગ મહિલાએ કોહલીનાં ખૂબ જ વખાણ કર્યા. તેણે કહ્યું કે હું કોઈ અન્યની ફેન નથી. મને વિરાટ સૌથી સારા લાગે છે. હું તેમને મળવા અહીં આવી હતી. તેમણે અમને સમય આપ્યો. સેલ્ફી પડાવી. તેઓ સારા વયક્તિ છે. જણાવી દઈએ કે પાકિસ્તાન માટે આ સમય સૌથી મોટા ક્રિકેટ સ્ટાર બાબર આઝમનો છે. આવામાં જો તે બાબર આઝમની જગ્યાએ વિરાટ કોહલીની ફેન છે, તો આ એક આશ્ચર્યની બાબત છે. 

પાકિસ્તાની ફેને કહ્યું તે માત્ર કોહલીની જ ફેન છે 

જણાવી દઈએ કે ભારતીય ટીમ આઇસીસી એકેડમી ગ્રાઉન્ડમાઆ અભ્યાસ કરી રહી છે. પહેલો મુકાબલો ભારતનો પાકિસ્તાન સાથે 28 ઓગસ્ટનાં રોજ થશે. આ મેચમાં વિરાટ કોહલી પર સૌની નજર રહેશે અને તેમના ફેન્સ કિંગ કોહલીને એક વાર ફરી ફોર્મમાં જોવા માંગશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ