ટ્રોલ / નાસ્તો ફાટ્યો અને લોકોની મોત થઈ, પાક. મંત્રીનું નિવેદન ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યું છે

Pakistan rail minister sheikh rasheed ahmad troll Pakistan train fire

પાકિસ્તાનમાં ગુરૂવારે (31 ઓક્ટોબર)ના રોજ એક ટ્રેનમાં આગ લાગવાના કારણે 76 લોકોના મોત થઇ ગયા જ્યારે કેટલાક અન્ય લોકો ઇજાગ્રસ્ત થઇ ગયા. ટ્રેનમાં એક પ્રવાસી દ્વારા લઇ જવામાં આવેલ ગેસ સિલિન્ડરમાં થયેલ વિસ્ફોટના કારણે આગ લાગી હતી. તેજગામ નામની આ ટ્રેન કરાચીથી રાવલપિંડી જઇ રહી હતી ત્યારે આ દુર્ઘટના બની. આ દુર્ઘટના બાદ પાકિસ્તાનના રેલમંત્રી શેખ રશિદ અહમદે નિવેદન આપ્યું જેના કારણે તેઓ ટ્રોલ્સના નિશાને આવી ગયા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ