ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Pakistan 13 thousand devotees Somnath Visited online

સોશિયલ મીડિયા / પાકિસ્તાનથી 13 હજાર ભક્તોએ સોમનાથ દાદાના ઓનલાઈન દર્શન કર્યા

Published By: Vishal

Last Updated: 11:04 AM, 5 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોમનાથ ટ્રસ્ટ દ્વારા ઓનલાઈન દર્શનની શરૂઆત કરવામાં આવી છે. દેશ-વિદેશના લોકો સોમનાથ દાદાના ઓનલાઈન દર્શનો લ્હાવો લઈ રહ્યા છે. પાકિસ્તાનથી 13 હજાર જેટલા ભક્તોએ ઓનલાઈન સોમનાથ દાદાના દર્શન કર્યા છે.

ADVERTISEMENT

સોશિયલ મીડિયાથી 4 કરોડ 59 લાખ જેટલા લોકોએ સોમનાથ દાદાના દર્શન કર્યા છે. જેમાંથી USAથી 86 હજાર ભક્તો, નેપાળમાંથી 77 હજાર, કેનેડામાંથી 25 હજાર ભક્તો અને ઓસ્ટ્રેલિયામાંથી 19 હજાર ભક્તોએ ઓનલાઈન દર્શન કર્યા છે. ટ્રસ્ટ દ્વારા ઓનલાઈન દર્શન શરૂ કરવામાં આવતા જે લોકો મંદિર સુધી પહોંચી શકતા નથી તેઓ ઓનલાઈ દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે.

સોમનાથમાં પવિત્ર શ્રાવણમાં સંખ્યામાં ઉતરોતર વધારો થતો હોય છે. આ વર્ષે વરસાદને લીધે સોમનાથમાં યાત્રિકોનો શરૂઆતમાં ખુબ ઓછો રહ્યા બાદ જન્માષ્ટમીનાં તહેવારોમાં ભારે ભીડ ઉમટી પડી હતી. આ વખતે શ્રાવણ માસ દરમ્યાન 18 લાખથી વધુ ભાવિકોએ રૂબરૂ આવી સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતાં. જ્યારે વિશ્વભરમાંથી કુલ 4 કરોડ 59 લાખ લોકોએ પોતપોતાના મોબાઇલ ફોનમાં સોમનાથ મહાદેવનાં દર્શન કર્યા. 

સંકળાયેલા મુદ્દાઓ

Somnath Temple somnath somnath mahadev સોમનાથ Social Media

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ