બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / અન્ય જિલ્લા / 'Orta' of Sudhabai Kathiawadi becoming 'Gangubai', photos with guns go viral but police are silent spectators'

સરફિરી / સુધાબાઈ કાઠીયાવાડીને 'ગંગુબાઈ' થવાના 'ઓરતા', ગન સાથે ફોટાઓ વાયરલ પણ પોલીસ મૂક પ્રેક્ષક

Mehul

Last Updated: 08:13 PM, 2 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટ ડ્રગ પેડલર સુધાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં ડ્રગ પેડલર સુધા જુદી જુદી ગન સાથેના ફોટાઓ

  • રાજકોટની માથાફરેલ સુધાબાઈ ચછે કોણ ?
  • ડ્રગ પેડલર સુધાબાઈને કોના આશીર્વાદ ?
  •  ધંધામાં 'કવીન'તરીકે ઓળખાવાના ઓરતા 

 

ગુજરાતમાં ડ્રગ્સના વેપલામાં અને હેર-ફેર કરનારાઓમાં માત્ર પુરુષોનો ઈજારો નથી તે વધુ એકવાર સાબિત થતું હોય તેમ રાજકોટની સુધા બાઈએ સાબિત કરી દીધું છે. રાજકોટની કથિત માથા ફરેલ સુધાનો અંદાજ 'ગંગુબાઈ'જેવો દેખાય છે. ડ્રગ પેડલર સુધા ડ્રગ્સના નેટવર્કને તોડવા મથતા પોલીસ સહિતની સુરક્ષા એજન્સીઓ સામે એક મોટો પડકાર બની છે.

રાજકોટ ડ્રગ પેડલર સુધાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં ડ્રગ પેડલર સુધા જુદી જુદી ગન સાથેના ફોટાઓ જોઈ શકાય છે. આ વીડિયોના બેકગ્રાઉન્ડમાં ગંગુબાઈ કાઠિયાવાડી ફિલ્મનો ડાયોલોગ સંભળાય છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ