બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / 25 માર્ચે બુધ ચાલશે દક્ષીણમાર્ગી ચાલ, આ 3 રાશિઓનું ચમકી જશે નસીબ

photo-story

5 ફોટો ગેલેરી

ધર્મ / 25 માર્ચે બુધ ચાલશે દક્ષીણમાર્ગી ચાલ, આ 3 રાશિઓનું ચમકી જશે નસીબ

Last Updated: 04:28 PM, 13 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

5 માર્ચ 2026 ના રોજ બુધ તેની દિશા બદલીને દક્ષિણ માર્ગ તરફ આગળ વધશે. આ પરિવર્તન મેષ સહીત અમુક રાશિઓને લાભ કરાવશે.

1/5

photoStories-logo

1. બુધ ગોચર

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, બુધને વ્યવસાય, શિક્ષણ, ગણિત, લેખન, સંદેશાવ્યવહાર સંબંધિત પરિબળોનો શાસક માનવામાં આવે છે. પંચાંગ અનુસાર 25 માર્ચ 2026 ના રોજ બુધ તેની દિશા બદલીને દક્ષિણ માર્ગ તરફ આગળ વધશે. બુધના આ પરિવર્તનથી લોકોના જીવન પર પણ અસર પડશે. આ સમય દરમિયાન અનેક લોકો માટે નવી યોજનાઓ બનાવવા અને અભ્યાસ કે વ્યવસાય સંબંધિત નિર્ણયો લેવાનું સરળ બની શકે છે. જેમાં ત્રણ રાશિઓ માટે આ પરિવર્ત લાભ લઈને આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. મેષ

આ રાશિ માટે 25 માર્ચ બાદનો સમયગાળો પણ સકારાત્મક ફેરફારો લાવી શકે છે. તમારી વિચારસરણી સ્પષ્ટ થઈ શકે છે અને નિર્ણય લેવાનું સરળ બની શકે છે. અગાઉ અટવાયેલા કામો ધીમે ધીમે આગળ વધી શકે છે. વ્યવસાય કે કરિયરમાં નવા મોકા ઉભરી શકે છે. મીડિયા, લેખન, શિક્ષણ કે સંદેશાવ્યવહાર સાથે જોડાયેલા લોકો તેમના કાર્યમાં સારા પરિણામો જોઈ શકે છે. તમારી તર્ક અને બોલવાની શૈલી લોકોને પ્રભાવિત કરી શકે છે. તમારી સામાજિક સ્થિતિને મજબૂત બનશે અને આર્થિક લાભ થઇ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. મિથુન

બુધ મિથુન રાશિનો સ્વામી છે આથી આ રાશિમાં જન્મેલા લોકો માટે તેની દિશા બદલાવ વધુ સ્પષ્ટ થઈ શકે છે. આ દરમિયાન તમારો આત્મવિશ્વાસ અને ઉર્જા વધી શકે છે. કાર્યસ્થળ પર તમારી સમજણ અને લોજીક સ્કીલ મજબૂત થઈ શકે છે. વ્યવસાયી લોકો નવા સંપર્કો બનાવી શકે છે જે ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ સમય વિદ્યાર્થીઓ માટે એકાગ્રતામાં સુધારો કરી શકે છે. તમારા શબ્દો લોકોને પ્રભાવિત કરી શકે છે. જે પરીસ્થિતિ તમારી સામાજિક સ્થિતિ વધારી શકે છે અને આર્થિક લાભની તકો પૂરી પાડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. કન્યા

બુધનું આ ગોચર કન્યા રાશિ માટે અનુકૂળ માનવામાં આવે છે. આ દરમિયાન તમે તમારા કાર્યને આયોજિત રીતે હાથ ધરવામાં સફળ થઈ શકો છો. તમને કાર્યસ્થળ પર નવી જવાબદારીઓ મળી શકે છે અને તમે તેને સારી રીતે પૂર્ણ કરી શકશો. વ્યવસાય સાથે જોડાયેલા લોકો વિચારશીલ નિર્ણયોથી લાભ મેળવી શકે છે. તમારી મહેનતની પ્રશંસા થશે. તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થવાના સંકેતો પણ દેખાઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Aries Virgo Mercury
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ