બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / OMG 2 Teaser: Akshay Kumar becomes Bhole Baba powerful teaser release of 'OMG 2'

OMG 2 Teaser / 'રખ વિશ્વાસ તુ હૈ શિવ કા દાસ 'ભોલે બાબાના રોલમાં જોવા મળ્યો અક્ષય કુમાર, 'OMG 2' નું ટીઝર જોઈને બોલી ઊઠશો 'હર હર મહાદેવ'

Megha

Last Updated: 11:49 AM, 11 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

OMG 2 Teaser: OMG 2 ફિલ્મની રિલીઝના 1 મહિના પહેલા જ મેકર્સે આજે તેનું ટીઝર રિલીઝ કર્યું છે. જેમાં અક્ષય કુમાર ભગવાન શિવના રૂપમાં જોવા મળે છે.

  • 11 વર્ષ પછી આ ફિલ્મ ની સિક્વલ 'OMG 2' રિલીઝ થવા જઈ રહી છે
  • ફિલ્મમાં આસ્તિક કાંતિ શરણ મુદગલની કહાની 
  • ટીઝર જોઇને તમે પણ કહેશો 'હર હર મહાદેવ'  

બોલિવૂડ સ્ટાર અક્ષય કુમારે ઘણા એવા પાત્રો ભજવ્યા છે, જેને લોકો વર્ષો સુધી ભૂલી શકાય એમ નથી અને આવું જ એક પાત્ર તેની ફિલ્મ OMG એટલે કે 'ઓહ માય ગોડ'માં ભજવ્યું હતું. ફિલ્મમાં તેઓ ભગવાન કૃષ્ણના પાત્રમાં જોવા મળ્યા હતા અને આ ફિલ્મે એવા લોકોને ચૂપ કરી દીધા જેઓ માને છે કે ભગવાન નથી. હવે 11 વર્ષ પછી આ ફિલ્મ ની સિક્વલ 'OMG 2' રિલીઝ થવા જઈ રહી છે. નોંધનીય છે કે ફિલ્મની રિલીઝના માત્ર 1 મહિના પહેલા જ મેકર્સે આજે તેનું ટીઝર રિલીઝ કર્યું છે. જેમાં અક્ષય કુમાર ભગવાન શિવના રૂપમાં જોવા મળે છે.  

ફિલ્મમાં આસ્તિક કાંતિ શરણ મુદગલની કહાની 
ટીઝરની શરૂઆત પંકજ ત્રિપાઠીના વોઈસ ઓવરથી થાય છે. જેઓ આસ્તિક અને નાસ્તિકની વાદવિવાદથી દૂર પ્રભુના મહિમા પર વાત કરી રહ્યા છે. તે કહે છે કે તકલીફમાં કરેલ હાકલ સાંભળીને ભગવાન મદદ કરવા આવે છે, પછી તે નાસ્તિક કાનજીભાઈ મહેતા હોય કે આસ્તિક કાંતિ શરણ મુદગલ હોય. તો આ વખતે વાર્તા કાંતિ શરણ મુદગલની હશે.

ટીઝર જોઇને તમે પણ કહેશો 'હર હર મહાદેવ'  
આ ટીઝરથી અક્ષય કુમારે ફરી એકવાર તેના ચાહકોને ચોંકાવી દીધા છે. આ સાથે જ ટીઝરમાં પંકજ ત્રિપાઠીની જોરદાર એક્ટિંગની ઝલક પણ જોવા મળી છે. ટીઝરના બેકગ્રાઉન્ડમાં 'હર હર મહાદેવ' ના નારા ગુંજવાનો અવાજ સંભળાય છે. જે લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. 

જણાવી દઈએ કે 'OMG 2' 2012માં આવેલી ફિલ્મ 'OMG'ની સિક્વલ છે, જેમાં પરેશ રાવલે ભગવાન વિરુદ્ધ કેસ કર્યો હતો અને અક્ષય કુમારે ભગવાન કૃષ્ણની ભૂમિકા ભજવી હતી. 'OMG 2' અક્ષયની કેપ ઓફ ગુડ ફિલ્મ્સ અને વાયાકોમ18 સ્ટુડિયો દ્વારા સહ-નિર્માણ કરવામાં આવી છે. અહેવાલો અનુસાર, સિક્વલમાં નવા અને જૂના કલાકારોનું મિશ્રણ જોવા મળશે. આ ફિલ્મમાં યામી ગૌતમ અને પંકજ ત્રિપાઠી પણ છે. 

અરુણ ગોવિલ શ્રીરામના અવતારમાં દેખાશે 
'OMG 2'નું બીજું એક રસપ્રદ પાસું એ છે કે અરુણ ગોવિલ ભગવાન રામની ભૂમિકામાં પાછા આવશે. આ સાથે 'OMG'માં સાધુની ભૂમિકા ભજવનાર અરુણ ગોવિંદ પણ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મ 11 ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે. તેથી જ તેની બોક્સ ઓફિસ પર 'ગદર 2' સાથે ટક્કર થશે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ