બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / OCCRP report has affected Adani Group networth so badly that Gatuam Adani lost his position from the top 20 richest people list

બિઝનેસ / દુનિયાના ધનીકોની યાદીમાંથી અદાણી ટોપ 20માંથી ફરી આઉટ, OCCRPના ખુલાસાથી નેટવર્થમાં મચ્યો ભૂંકપ, અબજો ઓછા થયા

Vaidehi

Last Updated: 06:52 PM, 1 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિંડનબર્ગ બાદ હવે OCCRPની રિપોર્ટથી અદાણી ગ્રુપનાં શેરોમાં ઘટાડો જોવા મળ્યો છે. નેટવર્થ ઘટવાને લીધે અમીરોની ટોપ-20 લિસ્ટમાંથી અદાણી ફરી બહાર થયાં છે.

  • અદાણી ગ્રુપને ફરી મોટું નુક્સાન
  • OCCRPનાં રિપોર્ટ બાદ શેરોમાં લાગ્યો ફટકો
  • નેટવર્થ ઘટી જવાથી અમીરોની ટોપ-20 લિસ્ટમાંથી પણ બહાર

વર્ષ 2023 ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી માટે સારો સાબિત નથી થઈ રહ્યો. નવા વર્ષની શરૂઆતમાં જ અમેરિકન શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગે અદાણી ગ્રુપને લઈને પોતાની રિસર્ચ રિપોર્ટ પબ્લિશ કરી હતી અને તે બાદ અદાણી ગ્રુપને મોટું નુક્સાન ભોગવવું પડ્યું હતું. હવે OCCRP નામક સંસ્થાએ અદાણી સમૂહની કંપનીઓ સામે આરોપોની નવી સીરીઝ આપી છે.ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજ્કટસે અદાણી ગ્રુપની કંપનીઓની સામે આરોપો મૂકતો ચોંકાવનારો રિપોર્ટ આપ્યો છે. રિપોર્ટમાં કરવામાં આવેલા દાવાઓને પરિણામે અદાણીનાં શેરોમાં ફરી ઘટાડો જોવા મળ્યો છે. ગૌતમ અદાણીની નેટવર્થમાં થયેલ ઘટાડાને લીધે અદાણી ફરી એકવાર અમીરોની ટોપ-20ની લિસ્ટમાંથી બહાર થઈ ગયાં છે.

22માં નંબર પર પહોંચ્યાં
ગૌતમ અદાણીની વર્તમાન નેટવર્થની વાત કરવામાં આવે તો બ્લૂમબર્ગ બિલેનિયર્સ અનુસાર છેલ્લાં 24 કલાકમાં તેમની સંપત્તિ 2.26 અરબ ડોલર એટલે કે 18000 કરોડ રૂપિયાથી વધારે ઘટી છે. જે બાદ ગૌતમ અદાણીની નેટવર્થ ઘટીને 61.8 અરબ ડોલર થઈ ગઈ છે. અમીરોની લિસ્ટમાં તે 22માં સ્થાન પર આવ્યાં છે. જો કે થોડાં દિવસો પહેલાં કંપનીનાં સ્ટોક્સમાં આવેલ તેજીને લીધે તેમણે ટોપ-20માં સ્થાન બનાવ્યું હતું.

OCCRPની રિપોર્ટ
હિંડનબર્ગની રિપોર્ટનાં 8 મહિના બાદ સામે આવેલ OCCRPની રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અપારદર્શી મોરીશસ ફંડની મદદથી Adani Groupએ કેટલાક પબ્લિક ટ્રેડિંગવાળા શેરોમાં લાખો ડોલરનું રોકાણ કર્યું હતું. નોન પ્રોફિટ મીડિયા સંગઠને કહ્યું કે રોકાણની પદ્ધતિએ અદાણી પરિવાર દ્વારા જણાવવામાં આવતાં વેપારનાં કથિત પાર્ટનર્સની ભાગેદારીનાં ચિત્રને અસ્પષ્ટ કરી દીધું છે.

ઓફશોર સ્ટ્રક્ચરથી ખરીદ-વેંચાણ 
ઓફશોર સ્ટ્રક્ચરથી ખરીદ-વેંચાણ સંબંધિત OCCRPએ કેટલાક દસ્તાવેજોનો હવાલો દેતાં કહ્યું કે તપાસ દરમિયાન તેમને ઓછામાં ઓછા એવા 2 મામલાઓ મળ્યાં કે જ્યાં રોકાણકારોએ આવાં ઓફશોર સ્ટ્રક્ચર વડે અદાણી સમૂહની કંપનીઓનાં સ્ટોકને ખરીદ્યા કે વેચ્યાં હતાં.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ